Proud of Gujarat
FeaturedGujaratINDIA

નર્મદા જીલ્લા કોંગ્રેસના સોસીયલ મીડિયા કોર્ડીનેટર તરીકે ગૌરાંગ મકવાણાની વરણી.

Share

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા જીલ્લા તાલુકાના સોસીયલ મીડિયાના કોર્ડીનેટરના નામની જાહેરાત કરાય છે. જેમાં નર્મદા જીલ્લાના યુવા કૉંગ્રેસના અગ્રણી નાંદોદ વિધાનસભા યુથકોંગ્રેસના ઉપપ્રમુખ ગૌરાંગ મકવાણાની નર્મદા જીલ્લા સોસીયલ મીડિયા કોર્ડીનેટર તરીકે વરણી કરવામાં આવી છે. જે બદલ જીલ્લા કોંગ્રેસના અગ્રણી અને કાર્યકર્તાઓએ ગૌરાંગ મકવાણાની નિયુક્તિને વધાવી તેમને અભિનંદન પાઠવ્યા હતા.

દીપક જગતાપ, રાજપીપલા

Advertisement

Share

Related posts

વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી અંતર્ગત આમોદ પોલીસ આવાસના પટાંગણમાં વૃક્ષારોપણ કરાયું.

ProudOfGujarat

ભરૂચ માં સમસ્ત ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા ધર્મ રથ પૂર્ણાહુતિ મહાયજ્ઞ નું આયોજન કરાયું

ProudOfGujarat

ઝઘડીયાના તલોદરા ગામે દુધ ભરવા ગયેલ યુવકને માર મારવાની ઘટનામાં સાત ઇસમો સામે ફરિયાદ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!