Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપલા શહેર ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા બાઇક રેલી યોજાઇ.

Share

રાજપીપલા શહેર ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા બાઇક રેલી નગરમાં નીકળી હતી. જે લોક આકર્ષણનું કેન્દ્ર બની હતી. ખુલ્લી જીપમાં જિલ્લા મહામંત્રી નીલ રાવ, વિક્રમભાઈ તડવી તથાબાઈક પર રેલીમાં કાર્યકરો જોડાયા હતા.

રાજપીપલા શહેર ભારતીય જનતા પાર્ટી યુવા મોર્ચો પ્રમુખ દર્શનભાઈ જોશી તથા યુવા મોરચો રાજપીપલા શહેરની ટિમ દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતુ. એમાં ભારતીય જનતા પાર્ટીના મહામંત્રીઓ, પંચાયતના સદસ્ય હિતેશભાઈ વસાવા, યુવા મોરચો નર્મદા જિલ્લાના અધ્યક્ષ ગૌરાંગભાઈ, રાજપીપલા શહેર યુવા મોરચોના તમામ હોદેદારો અને મોટી સંખ્યામાં યુવા કાર્યકર્તાઓ રેલીમાં જોડાયા હતા.

દીપક જગતાપ,રાજપીપલા

Advertisement

Share

Related posts

મહિલા સશક્તિકરણ પખવાડિયા અંતર્ગત દીકરી દિવસ નિમિતે 181 અભયમ ટીમેં ભરૂચ માં ડોર ટૂ ડોર જઈ દીકરીઓના સન્માન માટે ગુલાબના ફૂલ આપી વધાવ્યા હતા

ProudOfGujarat

નડિયાદ : મહુધાના મંગળપુર પાટીયા પાસે કારમાં આગ લાગતા અફરાતફરી.

ProudOfGujarat

આમોદ ના મુખ્ય કુમાર શાળા ની નવ નિર્માણ પામેલી ઈમારત નુ લોકાર્પણ કરવામાં આવ્યું હતું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!