Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપલા ઓરલ કેન્સર ડિટેકશન તથા સંપૂર્ણ ઓરલ હાઇજીન ચેકઅપ કેમ્પ યોજાયો.

Share

ભારતીય જનતા પાર્ટીના ડોક્ટર સેલ દ્વારા આયોજિત તથા ભારતીય જનતા પાર્ટીના સહયોગથી ઓરલ કેન્સર ડિટેકશન તથા સંપૂર્ણ ઓરલ હાઇજીન ચેકઅપ કેમ્પ આજરોજ શ્વેત દાતનુ દવાખાનુ રાજપીપળા ખાતે સુર્ય પ્લાઝા કોમ્પ્લેક્ષમાં રાખેલ હતું એમા ૭૫ લોકોએ આ નિઃશુલ્ક કેમ્પમાં ભાગ લીધો હતો. ભારતીય જનતા પાર્ટી રાજપીપળા શહેર મહામંત્રી રાજેન્દ્ર પટેલ તથા ડોક્ટર સેલના કન્વીનર ડોક્ટર અજયસિંહ ઠાકોર તથા ડોક્ટર ઈશિતા બેન વસાવા ઉપસ્થિત રહ્યા હતા. તાજેતરમા જ મહિલા દિવસના ઉપલક્ષ્યમા 2022 નો વિમેન ઇચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત થયેલ ડેન્ટિસ્ટ ડો. ઇશિતા આર વસાવાએ દર્દીઓને દાંતના આરોગ્ય અને દાંતની કાળજી વિશે પણ દર્દીઓને માર્ગદર્શન આપ્યું હતું.

જ્યોતિ જગતાપ, રાજપીપલા

Advertisement

Share

Related posts

એવિબિપી દ્વારા બલ્ડ ડોનેશન કેમ્પનું આયોજન

ProudOfGujarat

નર્મદાનાં જિલ્લાના વિવિધ ગામમાં ટીબી દિવસની કરાઈ ઉજવણી.

ProudOfGujarat

આરએએફ બટાલીયન દ્વારા ડેમોન્સ્ટ્રેશન યોજાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!