Proud of Gujarat
FeaturedGujaratINDIA

કોંગ્રેસની ડિજિટલ સભ્યપદ અને સંગઠનને મજબૂત કરવાની રણનીતિ નક્કી કરાઇ.

Share

તાજેતરમા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ વતી એસ.સી., એસ.ટી., ઓ.બી.સી., લઘુમતીની સંયુક્ત બેઠક મળી હતી. જેમાં ગુજરાતમાં આગામી 2022 ની વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ડિજિટલ સભ્યપદ અને સંગઠનને મજબૂત કરવાની રણનીતિ નક્કી કરવામાં આવી હતી. જેમાં ગુજરાતના પ્રભારી કવિ ડો. રઘુ શર્મા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશભાઈ અને વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા, પૂર્વ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાજી અને અમિત ચાવડા અને AICC સેક્રેટરી જીતેન્દ્ર બધેલ મોહંતી. જી, ગુજરાત વિધાનસભાના ઉપનેતા શૈલેષ પરમાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

એ ઉપરાંત ધારાસભ્ય જીગ્નેશ મેવાણી, લઘુમતી અધ્યક્ષ જનાબ વઝીર ખાન, લઘુમતી કાર્યકારી અધ્યક્ષ ઈમ્તિયાઝ અલી કાદરી અને સમગ્ર ગુજરાતમાંથી એસ.સી., એસ.ટી., ઓ.બી.સી. અને લઘુમતી અધિકારીઓ અને કાર્યકરોએ આ બેઠકમાં ભાગ લીધો હતો.

જ્યોતિ જગતાપ, રાજપીપલા

Advertisement

Share

Related posts

સુરત માં 41 દિવસની સારવારના અંતે યુવાન એન્જીનીયર થયો કોરોના મુક્ત

ProudOfGujarat

ભરૂચ : ગાંધી નિર્વાણ દિન નિમિત્તે નેહરુ યુવા કેન્દ્ર, નગરપાલિકા અને જન શિક્ષણ સંસ્થાનનાં સંયુકત ઉપક્રમે વાલ્મીકિ વાસમાં શ્રમદાન કરાયું.

ProudOfGujarat

ડેડીયાપાડામાં કોરોના વોરિયર્સનું સન્માન કરવામાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!