Proud of Gujarat
GujaratFeaturedINDIA

રાજપીપલા : કોવિડ-૧૯ હોસ્પિટલનાં કોવિડ સહાયકોની સ્ટાઇપેન્ડની રકમ બેંક ખાતામાં જમા કરાઇ.

Share

રાજપીપલા જરનલ હોસ્પિટલના તાબા હેઠળની જીતનગર ખાતેની નર્સીગ સ્કૂલના ત્રીજા વર્ષના તાલીમાર્થીઓને કોવિડ-૧૯ હોસ્પિટલ ખાતે કોવિડ સહાયક તરીકે મૂકવામાં આવ્યાં હતાં અને તેઓને નિયમોનુસાર ચૂકવવાપાત્ર થતી સ્ટાઇપેન્ડની કુલ રૂા.૫,૦૪,૧૧૫/- ની રકમ આંતરિક વ્યવસ્થાના ભાગરૂપે જિલ્લા રોગી કલ્યાણ સમિતિના ઉપલબ્ધ ફંડમાંથી તાત્કાલિક તા.૪ થી જાન્યુઆરી, ૨૦૨૨ ના રોજ સંબંધિત કોવિડ સહાયકોના બેંક ખાતામાં સીધી જમા કરાવવામાં આવેલ છે. હવે સહાયક સ્ટાઇપેન્ડ પેટે કોઇ રકમ ચૂકવવાની બાકી રહેતી નથી, તેમ મુખ્ય જિલ્લા તબીબી અધિકારી-સહ-સિવિલ સર્જન, જનરલ હોસ્પિટલ, રાજપીપલા તરફથી જણાવાયું છે.

દીપક જગતાપ, રાજપીપલા

Advertisement

Share

Related posts

ભરૂચ નગરપાલિકા વિપક્ષીઓએ તંત્રની ગતરોજ રોડની કરેલી કામગીરી ખુલ્લી પાડી.

ProudOfGujarat

હાલોલ પોલીસે ઘરફોડચોરી અને બાઇક ચોરીનો ભેદ ઊકેલ્યો- ત્રણની ધરપકડ

ProudOfGujarat

સુરતમાં પિતાનું 6 મહિના પહેલાં કોરોનામાં અવસાન થયા બાદ ઈજનેર પુત્રએ માનસિક તણાવમાં ફાંસો ખાધો, જાણો શું હતું તેની પાછળનું તથ્ય ..?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!