Proud of Gujarat
FeaturedGujaratINDIA

નર્મદાનાં નાંદોદ તાલુકા પંચાયતમાં કર્મચારી લાંચ લેતાં ઝડપાયો.

Share

નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકા પંચાયતમાં કરાર આધારિત કર્મચારી લાંચ લેતા ઝડપાઈ ગયો હતો. આ લાંચિયા કર્મચારીની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી વિગતો અનુસાર નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકા પંચાયતમાં DRDA શાખામાં કોમ્પ્યુટર ઓપરેટર પ્રવીણકુમાર શનાભાઈ તલારે એ બીપીએલ દાખલો કાઢી આપવા માટે રૂપિયા 10 ની લાંચ માગી હતી આ લાંચ લેતા તે રંગે હાથે ઝડપાઇ જતાં નર્મદા એસીબીએ અટકાયત કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

વાલી અને વિદ્યાર્થીઓને પરિણામને લઈને હાશકારો : રૂટિન જેવી જ અપાશે માર્કશીટ.

ProudOfGujarat

નેત્રંગ ખાતે તાલુકા ભાજપાની કારોબારી બેઠક યોજાઈ.

ProudOfGujarat

અનિતાના થોડા પ્રયત્નોથી પ્રેમી હિરેન પણ સામાજીક સમરસતાના રંગે રંગાઇ ગયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!