Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપલા વિભાગ પેન્સનર્સ મંડળ દ્વારા પેન્સનર્સ ડે ની તા. 17 એ ઉજવણી કરાશે.

Share

રાજપીપલા વિભાગ પેન્સનર્સ મંડળ દ્વારા 17 મી ડિસેમ્બરે પેન્સનર્સ ડે ની ઉજવણી કરાશે. પેન્સનર્સ મંડળના પ્રમુખ એન બી મહિડાના જણાવ્યા અનુસાર તા.૧૭-૧૨-૨૦૨૧, શુક્રવારે લાયબ્રેરી ઉપરનો હોલ, દરબાર રોડ, રાજપીપલા, ખાતે યોજાનાર કાર્યક્રમમા સમારંભ પ્રમુખ તરીકે નટવરસિંહજી બી. મહિડા, મુખ્ય મહેમાન તરીકે ડૉ. .એ.પી. સીગ (IFS.) પ્રિન્સીપાલ એડીશનલ ચીફ કોઝર્વેટ ઓફ ફોરેસ્ટ, ગાંધીનગર,અતિથિ વિશેષ તરીકે ડો. મધુકરભાઈ પાડવી, કુલપતિ, બિરસા મુંડા ટ્રાયબલ યુરિવર્સિટી, સૌરભ શર્મા, મેનેજ, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, રાજપીપલા ઉપસ્થિત રહેશે.

આ કાર્યક્રમમા 90 વર્ષ પૂર્ણ કરનારની વયોવૃધ્ધ વંદના, ૮૫ વર્ષ પૂર્ણ કરનારની વડીલ વંદના, ૭૫ વર્ષ પૂર્ણ કરનારનો આયખાનો અમૃતોત્સવ ઉજવાશે. એ ઉપરાંત દામ્પત્ય જીવનનાં પ૦ વર્ષ પૂર્ણ કરનારનું સન્માન કરાશે, તેમજ ઘરદીવડાનું અભિવાદન પણ કરાશે

જ્યોતિ જગતાપ, રાજપીપલા

Advertisement

Share

Related posts

ભરૂચમાં આજરોજ વધુ 34 કોરોના પોઝીટિવ કેસ નોંધાતા કુલ સંખ્યા 2158 થઈ.

ProudOfGujarat

फिल्म निर्माता नीरज पांडे ने आज दिल्ली में अपनी पसंदीदा उपन्यास “ग़ालिब डेंजर” का हिंदी अनुवाद किया लॉन्च!

ProudOfGujarat

અંકલેશ્વર સરદાર પાર્ક ખાતે વર્લ્ડ ડાયાબિટીસ ડે નિમિત્તે ચેકઅપ કેમ્પ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!