Proud of Gujarat
INDIAFeaturedGujarat

રાજપીપળા : પોસ્કોના કેસમાં આતિષકુમાર શાંતિલાલ તડવીને 10 વર્ષની સખ્ત કેદની સજા.

Share

પોસ્કોના કેસમાં આતિષકુમાર શાંતિલાલ તડવીને 10 વર્ષની સખ્ત કેદની સજાથતાં ચકચાર મચી જવા પામી છે.

જેમાં આરોપી આતિશકુમાર શાંતિલાલ તડવી (ઉ.વ .21 મૂળ રહે. કોયારી, તા .તિલકવાડા ) ફરિયાદીની દીકરી ભોગ બનનાર સગીરવય હોવાનું જાણવા છતાં ભોગ બનનારને પટાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી ભગાડી જઈ ગુનો કરેલ. જે બાબતે તિલકવાડા પોલીસમાં ફરિયાદીએ ફરિયાદ કરેલ. જેમાં તપાસ કરનાર અમલદાર આર એલ રાઠવાએ પૂરતો પુરાવો મેળવી ચાર્જશીટ કરતા ન એડી સેસન્સ જ્જ એન.એસ સિદ્દીકીની કોર્ટમાં પોસ્કો કેસન.9/2017 થી કલમ 376 તેમજ પોસ્કો એક્ટ મુજબ કેસ ચાલતા જિલ્લા સરકારી વકીલ જીતેન્દ્રસિંહ જે ગોહિલની દલીલને ગ્રાહ્ય રાખેલ અને આઈ પી સી કલમ 376 અને પોસ્કો એક્ટની કલમ મુજબ તકસીરવાર ઠેરવી આરોપીને 10 વર્ષની સખ્ત કેદની સજા તેમજ રૂ.5000/- દંડ કરેલ છે.

Advertisement

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

પંચમહાલ:- કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અને યુવાનેતા હાર્દિક પટેલે ગોધરાની મુલાકાતે જાણો કેમ

ProudOfGujarat

ભારતીય સેનાના વિંગ કમાન્ડર અભિનંદનના પરત ફરવાના સમાચારે ભરૂચ પંથકમાં ઉત્સવ ઉજવાયો…

ProudOfGujarat

વેજલપુર રાયલ ચોકડી પાસે ટેમ્પામાં લઇ જવાતા બે પશુઓ સહિત એક ઈસમની ધરપકડ કરતી પોલીસ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!