Proud of Gujarat
FeaturedGujaratINDIA

ડેડીયાપાડા-સાગબારા ખાતે આપ પાર્ટી દ્વારા 4 નવેમ્બરના રોજ જન સંવેદના કાર્યક્રમ યોજાશે

Share

આમ આદમી પાર્ટી ના ગુજરાત ના મોટા નેતા તારીખ 04/09/2021 ના રોજ ડેડીયાપાડા તાલુકા અને સાગબારા ખાતે આમ આદમી પાર્ટી દ્વારા કોરોના ના લીધે મૃત્યુ પામેલ વ્યક્તિ ને શ્રધ્ધાંજલી અને કુટુંબ ના સભ્યો ને સાંતવના આપવા માટે “જન સંવેદના કાર્યક્રમ” કરશે.

જેમાં ગોપાલભાઈ ઇટાલિયા- પ્રદેશ પ્રમુખ, આમ આદમી પાર્ટી-ગુજરાત ઈશુદાન ગઢવી-આપ નેતા. ( VTV ગુજરાતી પૂર્વ એડિટર, પત્રકાર) મહેશભાઈ સવાણી – આપ નેતા. પી.પી. સવાણી ગ્રુપ ના માલિક, યુનિવર્સીટી,હીરા ઉદ્યોગ ગ્રુપ ના માલિક, સમાજ સેવક વિજય સુવાળા- ગુજરાતી લોક ગાયકપ્રો. અર્જુન રાઠવા- ઝોન સંગઠન મંત્રી.- મધ્ય-દક્ષિણ ઝોન ઉપસ્થિત રહેશે .

Advertisement

ડેડીયાપાડા ખાતે 11:30 કલાકે અને સાગબારા ચોકડી- 3 કલાકે આગમન કરશે.જન સંવેદના મુલાકાત કાર્યક્રમ: 4 કલાકે ” ગામ: ટાવલ, તાલુકા : સાગબારા, ખાતે કરવામાં આવશે. જેમાં નર્મદા જિલ્લા ના ડો. કિરણ વસાવા- પૂર્વ પ્રમુખ- આમ આદમી પાર્ટી નર્મદામહેશભાઈ વસાવા- પૂર્વ મહામંત્રી, આપ નર્મદા એડ. યોગેશભાઈ વલવી.- પૂર્વ પ્રમુખ- આપ, સાગબારા. રાજેન્દ્રભાઇ વસાવા- પૂર્વ પ્રમુખ- ડેડીયાપાડા તેમજ આપ ના કાર્યકર્તા સાથે રહેશે.

તાહીર મેમણ , ડેડીયાપાડા


Share

Related posts

અંકલેશ્વરમાં છેલ્લા ચાર વર્ષથી સાથે રહેતા પ્રેમીએ ઘર કંકાસમાં પ્રેમિકાની હત્યા કરી ફરાર થઇ જતા ચકચાર મચી જવા પામી છે

ProudOfGujarat

ભરૂચના નવ નિર્મિત આઇકોનિક બસ પોર્ટનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરાયું, મોટી સંખ્યામાં શહેરીજનો રહ્યા ઉપસ્થિત

ProudOfGujarat

ભરૂચ જીએનએફસી કંપનીના WNA પ્લાન્ટમાંથી નાઇટ્રોજન ડાઇ ઓક્સાઇડ ગેસ વછૂટતા જીપીસીબીની ટીમમાં દોડધામ મચી જવા પામી હતી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!