Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજશ્રી પોલિફિલ કંપની ખાતે ઇન્ડીયન રેડક્રોસ સોસાયટી, રાજપીપળાના સંયુક્ત ઉપક્રમે એક રક્તદાન શિબિરનું આયોજન કરાયું.

Share

રાજશ્રી પોલિફિલ કંપની ઝગડિયા તાલુકાનાં ઉમલ્લા ગામ પાસે આવેલી બી.કે.બિરલા ગ્રૂપની કંપની દ્વારા સમયાંતરે વિવિધ સમાજલક્ષી પ્રવૃત્તિઓ કરતી રહેતી હોય છે.

તા. ૧૨.૦૮.૨૦૨૧ ના રોજ રાજશ્રી પોલિફિલ કંપની ખાતે ઇન્ડીયન રેડક્રોસ સોસાયટી, રાજપીપળાના સંયુક્ત ઉપક્રમે એક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન શિબિરમાં કંપનીના કુલ ૬૪ કર્મચારીઓએ સ્વૈચ્છિક રક્તદાન કર્યું હતું. આ રક્તદાન કાર્યક્રમ કંપનીના સિનિયર અધિકારીઓની હાજરીમાં સંપન્ન થયો હતો.

જ્યોતિ જગતાપ, રાજપીપલા

Advertisement

Share

Related posts

વલસાડમાં નવરાત્રી માટે પાર્ટી પ્લોટમાં તૈયારી શરૂ

ProudOfGujarat

ભરૂચના સેગવા ગામ ખાતે નવનિર્મિત કોમ્યુનિટી હૉલ તેમજ સાર્વજનિક દવાખાનાનો પાયાવિધી કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

જામનગર-ચેલા-ચંગા વચ્ચે હાઈવે પર કાર, રીક્ષા અને બાઈક વચ્ચે અકસ્માત-10 થી વધુ લોકો ઈજા…..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!