Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા : સાગબારા તાલુકાના સેલંબા ગામે સગીર વયની કન્યાને લગ્નની લાલચે ભગાડી અપહરણ કરતા ફરિયાદ.

Share

સાગબારા તાલુકાના સેલંબા ગામે સગીર વયની કન્યાને લગ્નની લાલચે ભગાડી અપહરણ કરતા સાગબારા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. આ અંગે ફરીયાદી ભોગ બનનારના પિતાએ આરોપી યોગેશભાઇ ઉર્ફે વિક્કી ઝુલાલભાઇ બીરારે (રહે.ખડકની,તા.સાગબારા, જીલ્લો. નર્મદા) સામે ફરિયાદ દાખલ કરી છે.

ફરિયાદની વિગત અનુસાર આરોપીએ ફરીયાદીની સગીર વયની ભાણીને લલચાવી, પટાવી, ફોસલાવી લગ્ન કરવાના ઇરાદે આ કામના ફરીયાદીના કાયદેસરના વાલીપણામાંથી ભગાડી જઇ ગુનો કરતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

ભરૂચ : ઝાડેશ્વર વિશ્વ ગાયત્રી મંદિરે 25 માં નર્મદા જયંતીની ભવ્ય ઉજવણી થશે

ProudOfGujarat

ભરૂચના નિકોરા ગામની સીમમાં પત્તા પાનાનો જુગાર રમતા છ ઈસમો ઝડપાયા.

ProudOfGujarat

કશિકા કપૂરે પોતાની બોલ્ડ તસવીરોથી ઈન્ટરનેટનું તાપમાન વધાર્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!