Proud of Gujarat
FeaturedEducationGujaratINDIAUncategorized

કેવડીયા સરકારી શાળાની એજ્યુંકેસનલ ઈનોવેસનલ ફેસ્ટીવલમાંરાજયકક્ષાએ પસંદગી

Share

 

શાળાના આચાર્ય ડો.વર્ષાબેનના માર્ગદર્શન હેઠળ શાળાના વિજ્ઞાન શિક્ષક શ્રી એચ.સી.રોહિતએ નર્મદાજીલ્લામાં એજ્યુંકેસનલ ઈનોવેસનલ ફેરમાં રજુ કરાયેલુ ઈનોવેશન બાળકોમાં વિજ્ઞાન વિષય પ્રત્યે “નીરસતા દુર કરવી” રાજયકક્ષાના એજ્યુંકેસનલ ઈનોવેસનલ ફેસ્ટીવલમાંપસંદગી થઇ જેથી શાળા પરિવાર વતી તેઓને ખુબ ખુબ અભિનંદન પાઠવવામાં આવ્યા.

Advertisement


Share

Related posts

ગોધરા નગરપાલિકાના પ.વ.ડી વિભાગમાં કામ કરતી ૩૫ મહિલા કર્મચારીઓને ત્રણ મહિનાથી પગાર ન મળતા તેઓની વ્હારે આમ આદમી પાર્ટી આવી.

ProudOfGujarat

અંકલેશ્વરમાં રિક્ષામાં વહન થતું વિદેશી દારૂ ઝડપી પાડતી અંકલેશ્વર શહેર પોલીસ.રૂપિયા ૫૯૦૦૦ ઉપરાંતની મતા જપ્ત …

ProudOfGujarat

નેત્રંગ તાલુકામાં લોકશાહીના અવસરમાં વધુમાં વધુ લોકો મતદાન કરી સહભાગી બને તે માટે મતદાન જાગૃતિ અભિયાન હાથ ધરાયું.

ProudOfGujarat
error: Content is protected !!