Proud of Gujarat
INDIAFeaturedGujarat

નાના રાયપરાના યુવાને ઝેરી દવા પી જઈ આત્મ હત્યા કરતા યુવાનનું મોત

Share

નાંદોદ તાલુકા નાના રાયપરાગામના ના યુવાને ઝેરી દવા પી જઈ આત્મ હત્યા કરતા યુવાનનું મોતનીપજ્યું હતું. રાજપીપલા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે ફરિયાદી સારંગાબેન w/o દિલીપભાઇ વસાવા
એ નોંધાવેલી ફરિયાદ ની વિગત અનુસાર મરનાર દિલીપભાઇ શામળભાઇ વસાવા (ઉ.વ.૩૯ રહે. નાના રાયપરા તા.નાંદોદ)ને ગઇતા.૦૩/૦૬/૨૦૨૧ ના બપોર ના સુમારે તેમના દિકરા વિશાલભાઇ દિલીપભાઇ (ઉ.વ.૧૫) ને એઠું જમવાનું આપતા આ સારંગાબેન વસાવા તથા મરનાર બંન્ને પતિ-પત્ની વચ્ચે બોલા-ચાલી થતા મરનાર ને મનમાં લાગી આવતા ગામના બસ સ્ટેન્ડમાં જઈને પોતાની જાતે ઝેરી
દવા પી જતા તેમને સારવાર માટે ૧૦૮ એમ્બુલન્સ રાજપીપલા સિવિલ હોસ્પીટલમાં લઇ આવતા સારવાર કરી વધુ સારવાર માટે વડોદરા S.S.G હોસ્પીટલ ખાતે દાખલ કરેલા અને સારવાર દરમ્યાનતેમનું મોત નીપજતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

Advertisement

જ્યોતિ જગતાપ


Share

Related posts

નડિયાદ સી.બી.પટેલ આર્ટ્સ કોલેજમાં વાલી – અધ્યાપક સંમેલન યોજાયું.

ProudOfGujarat

બોર્ડની પરીક્ષાઓ દરમિયાન નર્મદા જિલ્લામાં એસ.ટી.બસો નિયમિત દોડે તે માટે રાજપીપળાના જાગૃત પત્રકારો દ્વારા ડેપો મેનેજરને રજુઆત.

ProudOfGujarat

નડિયાદ નગર પ્રાથમિક શાળા ખાતે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!