Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયા તાલુકામાં જલારામ જન્મ જયંતિની ઉજવણી

Share

ઝઘડીયા તાલુકામાં જલારામ જયંતિ ની ઉજવણી કરવામાં આવી.ઝઘડીયા રાજપારડી અને ઉમલ્લા માં જલારામ જયંતિ નિમિત્તે આરતી અને ભંડારાના આયોજન કરવામાં આવ્યા હતા. ઝઘડીયામાં શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું , આ શોભાયાત્રામાં ઝઘડીયા અને આસપાસના ગામોનો ભક્ત સમુદાય જોડાયો હતો.આ શોભાયાત્રા ઝઘડીયા થાણા ફળીયા થી નીકળીને હનુમાન મંદિરે પહોંચી હતી. ઝઘડીયા હનુમાન મંદિરે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું.તાલુકાના રાજપારડી અને ઉમલ્લામાં પણ જલારામ જયંતિ પ્રસંગે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેનો ભક્ત સમુદાયે લાભ લીધો હતો.

(ગુલામહુસેન ખત્રી ..રાજપારડી)

Advertisement

Share

Related posts

વડોદરા : બસમાં મહિલાની છેડતી કરી રહેલા વ્યક્તિને પાણીગેટ પોલીસ મથકની શી ટીમે ઝડપ્યો…

ProudOfGujarat

માંગરોળ : ભારતીય વિદ્યા ભવન G.I.P.C.L એકેડમીમાં ૭૫ માં આઝાદીનાં અમૃત મહોત્સવની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

શુકલતીર્થમાં ૨૪ કુંડી ગાયત્રી મહાયજ્ઞની ચાલતી તડામાર તૈયારીઓને અપાયો આખરી ઓપ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!