Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપારડી મુકામે મા કાર્ડ કાઢવાના કેમ્પનું આયોજન

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી ગામે મા કાર્ડ કાઢવાના એક કેમ્પ નું આયોજન કરવામાં આવ્યુ છે.ગુજરાત રાજ્ય યુવક બોર્ડ ના ઝઘડીયા તાલુકા સંયોજક હિરલ પટેલ ના જણાવ્યા અનુસાર ઝઘડીયા તાલુકા કક્ષાનો આ કેમ્પ તા.૧૬ સપ્ટેમ્બર ના રોજ સવારે ૧૦ વાગ્યાથી સાંજના ૫ વાગ્યા સુધી ગ્રામ પંચાયત ઓફીસ પાછળ કોમ્યુનિટી હોલમાં યોજાશે.જે કોઇના મા કાર્ડ હજી બનેલા ના હોય તેવા લાભાર્થીઓએ રેશનકાર્ડ આધારકાર્ડ આવકના દાખલાઓની નકલો સાથે સ્થળ પર આવવા જણાવાયું છે.જેથી મા કાર્ડ ની સુવિધા થી વંચિત રહેલા યોગ્ય પરિવારો આનો લાભ લઇ શકે.

Advertisement

Share

Related posts

ગોધરા : લાયન્સ ક્લબ દ્વારા પત્રકાર અનિલ સોનીની પુણ્યતીથી નિમીત્તે રકતદાન કેમ્પનુ આયોજન.

ProudOfGujarat

પંચમહાલમા ઝાયલો ગાડીમા સીટોમા છુપાવેલો દારુ પોલીસે ઝડપી પાડ્યો.

ProudOfGujarat

ઝઘડિયા જીઆઇડીસીની કંપનીમાંથી એસએસ ના પાઇપ ચોરનાર બે ઇસમો ઝડપાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!