Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIA

રાજપારડી ખાતે થયેલ હત્યાના આરોપી પકડાયા

Share

ગતરોજ તા. 31-10-19 રાજપારડી નેત્રંગ રોડ ઉપર બે સગા ભાઈઓએ પ્રેમલગ્ન કરનાર સગીબેન અને બનેવી ઉપર લોખંડના પાઇપો વડે હુમલો કરી બેનની હત્યા કરી હતી જે સંદર્ભે મૃતકના પતિ હેમંત ભરતભાઇ વસાવાએ પોલીસ ફરિયાદ નોંધાવતા રાજપારડી પોલીસે ગુન્હો નોંધી ઇપીકો કલમ 302, 307, 120 બી તથા જી.પી.એક્ટ કલમ 135 મુજબ ગુનો દાખલ કરી ગુનાની તપાસ કરતા જાણવા મળેલ હકીકતના આધારે આરોપી મહેશ શુકલભાઈ વસાવા તથા અતુલ શુકલભાઈ વસાવાને અલગ અલગ ટીમો બનાવી બંને આરોપીઓને ઝડપી પાડયા છે અને વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

મોટુ પતલુ લેખક નીરજ વિક્રમ કહે છે, “પાત્રોને બદલ્યા વિના શોને વિકસાવવો મહત્વપૂર્ણ છે”.

ProudOfGujarat

વહેલી સવારનાં સમયે ભરૂચ પંથકમાં ધુમ્મસની ચાદર છવાઈ….

ProudOfGujarat

બાવળા તાલુકામાં આંતર રાષ્ટ્રીય મહિલા દિને જન્મેલ દિકરીઓનું નન્હી પરી તરીકે સ્વાગત કરવામાં આવ્યુ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!