Proud of Gujarat
FeaturedGujaratINDIA

હઝરત સૈયદ હશન અશ્કરી બાવા રાજપારડી તરસાલીની રાજપારડી રાત્રી મુકામ કરી સવારે સાંસરોદ જવા રવાના થશ.

Share

જાનશીને મોહદ્દિષે આઝમ હઝરત સૈયદ હશન અશ્કરી બાવા – કિછૌછા શરીફ (યુ.પી.) ઝઘડીયા તાલુકાના તરસાલી ગામે મોહદ્દિષે આઝમ મીશનની મુલાકાતે આવ્યા.આજરોજ તા.૧૭ મીના રોજ હઝરત તરસાલીથી નીકળી રાજપારડી ખાતે રાત્રી મુકામ કરશે.હઝરત દ્વારા જુમ્મા મસ્જીદ માં નમાજ પઢાવીને અકીદત મંદોને મુલાકાત આપવ‍ામાં આવનાર છે.તરસાલી ગામે મીશનના સભ્યો દ્વારા હઝરતનું સ્વાગત કરવામાં આવ્યુ.રાજપારડી મુકામે મીશનની રાજપારડી શાખા અને મુસ્લીમ અગ્રણી સૈયદ ઇમ્તીયાજબાપુ દ્વારા હઝરતનું સ્વાગત કરવામાં આવ્યું.રાજપારડી રાત્રી મુકામ કરી હઝરત સવારે સાંસરોદ જવા રવાના થશે.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

વાલિયા ગ્રામ પંચાયત દ્રારા વીજ બીલ નાં ભરવા વીજ કંપની નાં અધિકારી ઓએ સ્ટ્રીટ લાઈટ કનેકશન કાપી નાખતા ગામમાં અંધાર પટ છવાઈ ગયો છે.

ProudOfGujarat

પાલેજ ગ્રામ પંચાયતમાં ઉપ સરપંચ વિરુધ્ધ અવિશ્વાસની દરખાસ્ત મંજુર

ProudOfGujarat

સુરત સોનાના ભાવમાં ઘટાડો થતા ત્રણ મહિના બાદ સોનાની ખરીદીમાં ઉછાળો જોવા મળી રહ્યો છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!