Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજકોટ : પૂર્વ વડાપ્રધાન સ્વ.રાજીવ ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે કોંગ્રેસ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરાઈ.

Share

તારીખ ૨૧ મે ના રોજ રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ૨૧ મી સદીના સ્વપ્નદ્રષ્ટાંત રાજીવ ગાંધીની પુણ્યતિથીએ તેમની પ્રતિમાને ફૂલહાર અને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપી હતી. આ તકે રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રદીપભાઈ ત્રિવેદી, મનપાના વિપક્ષ નેતા લાભુબેન સોરાણી, પ્રદેશ ઉપપ્રમુખ ગાયત્રીબા વાઘેલા, મહામંત્રી અશોકભાઇ ડાંગર, દિનેશભાઈ મકવાણા, ચેરમેનો, મનીષાવાળા નરેશભાઈ સાગઠીયા વોર્ડ પ્રમુખ જગદીશભાઈ ડોડીયા, વાસુભાઇ, પૂર્વ કોર્પોરેટર ઘનશ્યામ સિંહ જાડેજા તેમજ આગેવાનો તથા કાર્યાલય મંત્રી વિરલ ભટ્ટ સહિતના આગેવાનો કોંગ્રેસ સમિતિના નેતાઓ તથા ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

ઝધડીયા- અવિધા ગામે બે મહિલાઓ વચ્ચેની તકરાર માં કુહાડી થી હુમલો કરાયો હોવાની ફરિયાદ

ProudOfGujarat

સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રવેશ ફી અને પાર્કિંગ ચાર્જ અંગે તફાવતની રકમ HDFC બેન્ક દ્વારા જમા કરાવવામાં આવી.

ProudOfGujarat

કઠોરની વ.દે.ગલિયારા વિદ્યાલય ખાતે વ્યસન મુક્ત ભારત અભિયાનનું આયોજન કરાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!