GujaratFeaturedINDIAરાજકોટ : વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વીજળી પડતા 2 યુવાનના થયા મોત…. by ProudOfGujaratJune 23, 20180135 Share ફાઈલ ફોટોગ્રાફ::-બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ રાજકોટના વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વીજળી પડતા 2 યુવાનના મોત થયા છે….આ યુવાનો ગામની સીમમાં હતા ત્યારે વીજળી પડતા તેઓનું મોત થયું હતું….. Share