Proud of Gujarat
GujaratFeaturedINDIA

રાજકોટ-કરણપરા વિસ્તારમાં બની ચિલઝડપની ઘટના સોના- ચાંદીનો વેપાર કરતા વેપારીના હાથમાંથી થેલો ઝૂટવી 20 કિલો ચાંદી અને 1.5 તોલાના ઘરેણા લઈ 3 બાઈક સવાર ફરાર….

Share

 
જાણવા મળ્યા મુજબ રાજકોટ ના કરણપરા વિસ્તારમાં 3 બાઇક સવારે ચિલ ઝડપ કતી હતી.અંદાજે 20 કિલો ચાંદી 1.5 તોલા ઘરેણા અને રોકડની ચિલ ઝડપ કરવામાં આવતા ભારે ચકચાર મચ્યો હતો.મહેશભાઈ વજાણી નામ ના જામનગરના સોની વેપારી પાસેથી આ ચિલ ઝડપ ની ઘટના ને અંજામ આપવામાં આવી હોવાની વિગતો મળી રહી છે..હાલ સમગ્ર મામલે પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી..તેમજ ફરાર લૂંટારુઓને ઝડપી પડવાના ચક્રોગતિમાન કર્યા હતા…

Advertisement

Share

Related posts

ભરૂચ શક્તિનાથ વિસ્તારમાં આવેલ BSNL ના ગોડાઉનમાં ઝાડીઝાંખરામાં લાગી આગ.

ProudOfGujarat

ઈન્ટરનેટનો સદ ઉપયોગ કેવી રીતે કરવો એ નર્મદાના આ આદિવાસી યુવાન પાસેથી શીખવા જેવો છે.વાંચો એહવાલ…

ProudOfGujarat

સુરતની એથર કંપનીમાં આગ દુર્ઘટનાનો મામલો, ગુમ થયેલા 7 કામદારોના 24 કલાક બાદ હાડપિંજર મળ્યા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!