જાણવા મળ્યા મુજબ રાજકોટના કણકોટ પાસે મહિલાની કોહવાયેલી હાલતમાં મળેલી લાશના કેસ મામલે પોલીસ વિભાગ ને સફળતા મળી હતી..પોલીસ તપાસ માં મહિલાની હત્યા કરાઇ હોવાનું બહાર આવ્યું હતું..જે મામલા ની વધુ તપાસ માં પોલીસે બે શખ્સોની ધરપકડ કરી તેઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી હોવાનું જાણવા મળ્યું છે…..
Advertisement