GujaratCrime & scandalFeaturedINDIAરાજકોટ-મધ્યપ્રદેશથી હથિયાર સપ્લાય કરતી ટોળકીના પાંચ શખ્સોની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે કરી ધરપકડ,.. by ProudOfGujaratSeptember 1, 20180301 Share જાણવા મળ્યા મુજબ રાજકોટ ખાતે મધ્ય પ્રદેશ થી હથિયાર સપ્લાય કરતી ટોળકી ના પાંચ શખ્સોની એસ.ઓ.જી ગ્રુપે ધરપકડ કરી છે..જેઓ પાસેથી 7 દેશી તમંચા,1 રિવોલ્વર,7 પિસ્ટલ,,16 કારતુસ કબ્જે કર્યા હોવાની પ્રાથમિક જાણકારી પ્રાપ્ત થઇ રહી છે… Advertisement Share