Proud of Gujarat
GujaratFeaturedINDIA

રાજકોટ (જસદણ) : એસટી બસે બાઈકને ટક્કર મારતા પિતા, પુત્રનુ મોત.માતાને સારવાર હેઠળ ખસેડાઈ….

Share

 
બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ રાજકોટ ખાતે ના (જસદણ) પાસે એસટી બસે બાઈકને ટક્કર મારતા પિતા, પુત્રનુ મોત.નીપજ્યું હતું તેમજ માતાને ઈજાઓ પહોંચતા તેઓને તાત્કાલિક સારવાર હેઠળ ખસેડાઈ હોવાનું જાણવા મળ્યું છે…

Advertisement

Share

Related posts

સુરતનાં સાયન્સ સેન્ટર ખાતે 160 સ્ક્વેર ફૂટ લાંબી ફૂડ રાખડી તૈયાર કરાઈ, 56 ભોગ વાનગી સાથે વિવિધ સરકારી યોજનાની માહિતી અપાઈ

ProudOfGujarat

નબીપુર નજીક આવેલ વિસામા હોટલ ખાતેથી ગેરકાયદેસરનો ડીઝલનો જથ્થો ઝડપાયો…

ProudOfGujarat

નાંદોદના લીમટવાડા અને ડેડીયાપાડાના કાલબી ખાતે થયેલા બે અકસ્માતમાં બે ના મોત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!