જાણવા મળ્યા મુજબ રાજકોટ ખાતે જેતપુરના ગૉદરા વિસ્તારમાં આવેલ કબ્રસ્તાનમાં દિપડો આવી ચડ્યો હતો …છેલ્લા 12 દિવસથી દિપડાએ કબ્રસ્તાનમાં ધામા નાખતા લોકોમાં ભયનો માહોલ છવાયો હતો..દિપડાએ બે-બે વાછરડાના મારણ કરતા લોકોની દિપડાને પાંજરે પુરવાની માંગ કરી રહ્યા હતા ત્યારે આખરે રેંજ ફોરેસ્ટ ઓફિસરે કબ્રસ્તાનમાંથી દીપડાને પાંજરે પૂર્યો હોવાનું જાણવા મળ્યું હતું…..
Advertisement