Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજકોટના લોઠડામાં પતંગનો દોરો ઘાતકી બન્યો : ગળું કપાઈ જતાં સાત વર્ષના બાળકનું મોત

Share

રાજકોટ શહેરના આજીડેમ પોલીસ મથક હેઠળના ગ્રામ્ય વિસ્તારમાં પતંગના દોરાથી ગળું કપાઈ જતાં મોતની ઘટના બની છે. જેમાં એક બાળકનું મોત થયું છે. લોઠડા ગામે પતંગના દોરાથી ગળું કપાઇ જતાં ઋષભ અજયભાઈ વર્મા (ઉ.વ.૭)ને ગળામાં ગંભીર ઇજા થતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પણ અહીં મૃત્યુ નિપજતાં તબીબે પોલીસને જાણ કરતાં હોસ્પિટલ ચોકીના રામશીભાઈ વરૂએ આજીડેમ પોલીસને જાણ કરી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ જીલ્લામાં આજરોજ 15 કોરોના પોઝીટિવ કેસ નોંધાતા કુલ સંખ્યા 1258 પર પહોંચી.

ProudOfGujarat

નડિયાદ : મોરબી અસરગ્રસ્તોને શ્રધ્ધાંજલી સાથે વડતાલમાં કાર્તિકી સમૈયાનો પ્રારંભ.

ProudOfGujarat

છોટાઉદેપુર : બોડેલીની તપોવન વિદ્યાલયમાં વિદ્યાર્થીનીએ નિબંધ સ્પર્ધામાં પ્રથમ ક્રમ મેળવ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!