Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજકોટમાં ફરી ગુરુવારથી ત્રણ દિવસ પાણીનો કાપ : અપૂરતા નર્મદાના નીરની કારણે રાજકોટવાસીઓ પાણીથી વંચિત

Share

ભરશિયાળે ફરી એકવાર કોર્પોરેશન દ્વારા રાજકોટવાસીઓ પર આગામી ગુરૂવારથી સતત ત્રણ દિવસ સુધી પાણીકાપ ઝીંકવામાં આવ્યો છે. નર્મદા યોજના આધારિત પાણી સપ્લાય કરતા ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લીમીટેડ દ્વારા એન.સી.-32, 33 અને 34 પ્રોજેક્ટ પાઇપલાઇન પર એર વાલ્વ રિપેરીંગ અને પમ્પીંગ સ્ટેશન ખાતે રિપેરીંગની કામગીરી હાથ ધરવાની હોવાના કારણે રાજકોટને ન્યારી ઓફ ટેગ અને બેડી ફિલ્ટર પ્લાન્ટ પર અપૂરતા નર્મદાના નીર ફાળવવામાં આવશે. જેના કારણે તા.5 ને ગુરૂવારના રોજ જંક્શન અને ગાંધીગ્રામ હેઠળ આવતા વોર્ડ નં.1(પાર્ટ), વોર્ડ નં.2 (પાર્ટ), વોર્ડ નં.3 (પાર્ટ) અને વોર્ડ નં.9 (પાર્ટ)માં તા.6 ને શુક્રવારના રોજ ગ્રીનલેન્ડ ચોકડી, રીંગ રોડ અને સોજીત્રાનગર હેઠળ આવતા વોર્ડ નં.2(પાર્ટ), વોર્ડ નં.4(પાર્ટ), વોર્ડ નં.5(પાર્ટ), વોર્ડ નં.8(પાર્ટ), વોર્ડ નં.9(પાર્ટ) અને વોર્ડ નં.10 (પાર્ટ)માં જ્યારે તા.7 ને શનિવારના રોજ જિલ્લા ગાર્ડન, રેલનગર અને બજરંગવાડી હેઠળ આવતા વોર્ડ નં.2(પાર્ટ), વોર્ડ નં.3 (પાર્ટ), વોર્ડ નં.7 (પાર્ટ) અને વોર્ડ નં.14 (પાર્ટ)માં પાણી વિતરણ બંધ રાખવામાં આવશે. રૈયાધાર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ હેઠળ આવતા ગાંધીગ્રામ અને 150 ફૂટ રીંગ રોડ પર વોર્ડ નં.1 ના વિસ્તાર રામેશ્વર પાર્ક (પાર્ટ 2), વિધુત નગર જજ બંગલો, આલાપ ગ્રીન સીટી, ગોવિંદ નગર, ગોપાલનગર, હરસિધ્ધ પાર્ક, ધરમ નગર આવાસ યોજના, રવિ રેસીડન્સી, ઋશિ વાટીકા, શાસ્ત્રીનગર વિસ્તાર, હિંમતનગર મફતિયાપરા, ગાંધીગ્રામ શેરી નં. 5 થી 8 ગૌશાળા ચોક, ચુનાના ભઠ્ઠા વિસ્તાર, શાંતિનગર, રૈયાધાર સ્લમ ક્વાટર, સનસીટી એન્કલેવ, બંશીધર પાર્ક, ડિમોલીશન પ્લોટ પાસે, 13 માળીયા આવાસ, રૈયાધાર મેઇન રોડ, રાધે શ્યામ મંડપ સર્વિસવાળી શેરી, ઓસ્કાર ટાવર, જે. કે. પાર્ક, સમૃદ્ધિ પાર્ક, રાધે શ્યામ મંડપ સર્વિસવાળી શેરી (પાર્ટ 1), અક્ષર વાટિકા, ગાંધીગ્રામ શેરી નં 10 થી 12, લાભદિપ સોસાયટી, મચ્છો નગર ટાઉનશીપ, ડી. પી. રોડ વિસ્તાર, ગૌશાળા મેઇન રોડ, રવિ રાંદલ પાર્ક, અજય ટેનામેન્ટ, રવિ ટેનામેન્ટ, મહેકમ ડુપ્લેક્ષ, અમૃત ટેનામેન્ટ, અમૃત પાર્ક (પાર્ટ 1), તથા રાજીવ ગાંધી આવાસ યોજના, રાધે શ્યામ મંડપ સર્વિસવાળી શેરી (પાર્ટ 2), રૂડીમા ચોક વિસ્તાર, જીવંતિકાનગર (ભાગ 1), ભરતવન શેરી નં 1, અમૃત પાર્ક (પાર્ટ -2), અમીધારા સોસાયટી, સાંઇનાથ પાર્ક અને રોયલ એવન્યુ, જીવંતીકા નગર (ભાગ-2), કષ્ટભંજન સોસાયટી, દ્વારકેશ પાર્ક (ભાગ -1), બી.એસ.યુ.પી આવાસ મેઇન રોડ તથા તેની અંદરનાં વિસ્તારો, શાહનગર, મોચીનગર -1/8, દ્વારકેશ પાર્ક (ભાગ -2), જય ભીમ ચોક વિસ્તાર, રૈયાધાર મારવાડા વિસ્તાર, સત્યનારાયણ પાર્ક, રૈયાગામ 50 વારીયા, રૈયા ગામ, આંબેડકર સ્ટેચ્યુ વિસ્તાર, ગાંધીગ્રામ શેરી નં 1 થી 4, રૈયાગામ 100 વારીયા ભાગ -1, રૈયાગામ 100 વારીયા ભાગ -2, નાણાવટી ચોક આવાસ યોજના, અક્ષરનગર, ન્યુ મહાવીરનગર, સંતોષ પાર્ક, શિવ પાર્ક, લક્ષ્મી રેસી, ઓસ્કાર રેસી, શિવમ પાર્ક, રૈયા ગામ સત્તાધાર પાર્ક, રાધીકા પાર્ક, રાજ શક્તિ સોસાયટી, સ્વપ્ન લોક રેસીડન્સી, શ્યામ નગર પૂજા પાર્ક, ખોડીયારનગર, ધરમનગર, ખોડીયારનગર મફતિયું, ભારતીનગર, ધર્મરાજ પાર્ક, ગૌતમનગર, શાંતિનિકેતન, તુલશી બંગલો, ભરત વન શેરી નં. 1, રામેશ્વર પાર્ક (ભાગ -1) મણીનગર, ઋક્ષમણી પાર્ક, દર્શન પાર્ક, કૈલાશનગર, સોપાન હાઇટ્સ, સનસીટી હેવન, શાંતિનિકેતન એવન્યુ, બંશી પાર્ક સહિતના વિસ્તાર, વોર્ડ નં.2ના રંગ ઉપવન સોસાયટી, છોટુનગર મફતિયાપરામાં પાણી વિતરણ બંધ રહેશે. જ્યારે વોર્ડ નં.9ના (1)ગાંધીગ્રામ સપ્લાય આધારીત, મીરાનગર, શ્રીજી પાર્ક, સરસ્વતી પાર્ક, અંજની પાર્ક, ગાંધીનગર, હિરામણનગર, વિતરાગ સોસા., નેમીનાથ સોસા., દિપક સોસા., લક્ષ્મી છાંયા સોસા., રિધ્ધી-સિધ્ધી પાર્ક, અમી સોસા., મહાદેવ પાર્ક, નંદનવન પાર્ક, રાધિકા પાર્ક, પરમેશ્વર સોસા., નંદનવન આવાસ, શાંતિનીકેતન પાર્ક, રૈયા રાજ પાર્ક, ગીરીરાજનગર, જે.એમ.સી.નગર, નુરાનીપરા તથા શિવપરા, રામનગર, તથા (2) 150’ રીંગ રોડ આધારીત, રિધ્ધી સિધ્ધી સોસા., ગુલમહોર રેસી., ગુણાતીત નગર. અનામીકા સોસાયટી, તુલસી પાર્ક, અનામીકા સોસાયટી, નંદ પરીસર ફ્લેટ, સત્યમ પાર્ક, શિવમ પાર્ક, ગોલ્ડન પાર્ક, હરીનગર, લક્કી પાર્ક, સદગુરૂ પાર્ક, ત્રીલોક પાર્ક, નિવેદીતાનગર, પામ સીટી એપાર્ટ., અંજની પાર્ક, ક્રિષ્ના પાર્ક, સોમનાથ -1, 2, 3 અને 4, શિલ્પન કુંજ રેસી., ગુણાતીતનગર, ન્યુ અંબીકા પાર્ક, ગુજરાત હા. બોર્ડ, ગણેશ પાર્ક, ગંગોત્રી પાર્ક, રાધા ક્રુષ્ણ સોસા., આવકાર સોસા., આસોપાલવ રેસી., ગુરૂજીનગર આવાસ યોજના, નિવેદીતા પાર્ક, પટેલ પાર્ક, રાજીવ આવાસ (નટરાજનગર), કિડવાયનગર, યોગીનગર, માધવ રેસી., પારીજાત રેસી., સમરસ હોસ્ટેલ, શિલ્પન આઈકોન, સૌરાષ્ટ્ર યુનિ. કર્મચારી સોસા., સરકારી કર્મચારી સોસા., ટોપલેન્ડ રેસી., યોગીનગર, ટોપલેન્ડ રેસી., ઓમ રેસી., શિલ્પન ઓનિક્સ, ગાર્ડન સીટી વિંગ -ઈ, એફ, જી, શિલ્પન ઓનિક્સ, શિવમનગર, અક્ષર પાર્ક, કિસ્મતનગર, ચંદન પાર્ક, અજન્તા પાર્ક, દર્શન પાર્ક, હર્ષિલ પાર્ક, સત્યમ બંગ્લોઝ, ન્યુ પરીમલ સોસા., સમન્વય સોસા., ઈન્ડીયન પાર્ક, યોગેશ્વર પાર્ક, આલાપ એન્ક્લેવ, યમુના પાર્ક, અમરનાથ પાર્ક, રઘુવીર પાર્ક, પાટીદાર સોસા., પરીમલ સોસા., કૈલાશ પાર્ક, નંદનવન પાર્ક (મહિલા સ્વિમીંગ પુલ સામે), યોગેશ્વર ફ્લેટ, નિલકંઠનગર, ડોક્ટર સોસાયટી, સેલ્સટેક્સ સોસાયટી, ટેલીગ્રાફ સોસાયટી, ગાયત્રી બંગ્લોઝ, નિલકમલ પાર્ક, ધર્મરાજ પાર્ક, જનકપુરી સોસાયટી, સરીતા પાર્ક, રૂષિકેશ સોસા., ન્યુ યોગીનગર, ભીડભંજન સોસા., બોમ્બે હાઉસીંગ સોસાયટી, નટરાજનગર, પેરામાઉન્ટ પાર્ક, કેરેલા પાર્ક, નંદ ભુમી ફ્લેટ, નંદ ગાંવ ફ્લેટ, રવિરત્ન પાર્ક, મોમ્બાસા પાર્ક, મધુવન પાર્ક, શ્રીજીનગર સોસા., માધવ પાર્ક, જલારામ -3 અને 4, મહાલક્ષ્મી સોસાયટી, અર્ચના પાર્ક, ઉત્સવ પાર્ક, શિલ્પન બસેરા, સેટેલાઈટ પાર્ક, સ્વાગત રેસી., ગુંજન વિહાર રેસી., બાલાજી પાર્ક, બાલમુકુંદ સોસા., આઈનગર, પત્રકાર સોસાયટી, બાલાજી પાર્ક, વ્રુન્દાવન સોસા., મધુવન પાર્ક, મંગલમ પાર્ક, શાકુંતલ સોસા., ત્રિવેણી સોસા., એકલવ્ય પાર્ક, સવગુણ સોસાયટી, અમી સોસાયટી વોર્ડ નં.10ના જ્ઞાન જીવન સોસાયટી, જીવન નગર, અમી પાર્ક, સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર, આફ્રિકા કોલોની, નવીન નગર, પારસ સોસાયટી, તિરૂપતિ નગર, રાવલ નગર, જલારામ પ્લોટ -1, જલારામ પ્લોટ -2, બ્રહ્મસમાજ સોસાયટી, દર્શન સોસાયટી, અમૃતા સોસાયટી, રાણી બંગલો, સદગુરૂ વંદના ધામ, સૌ. કલા કેન્દ્ર (પ્રાઇવેટ), બાલમુકુંદ પ્લોટ, ઇશા બંગલો, શાંતિનિકેતન સોસાયટી, પ્રકાશ સોસાયટી, શિવ સંગમ સોસાયટી, અક્ષરવાડી, કૈલાસ પાર્ક, જીવન જ્યોત સોસાયટી, પંચાયત નગર, રામપાર્ક, શક્તિનગર, નંદનવન સોસાયટી, શારદા નગર, શ્રધ્ધા દીપ સોસાયટી, વિમલનગર, ગુંજન રેસીડન્સી, રૂરલ હા. બોર્ડ, ગૌરવ પાર્ક, એ. જી. સોસાયટી, ક્રિષ્ના પાર્ક, મિલાપ નગર, ગુ. હા. બોર્ડ ત્રણ માળીયા ક્વાટર્સ (ભગતસિંહ ગાર્ડન પાસે), આલાપ એવન્યુ, પુષ્કરધામ, કુમકુમ પાર્ક, શ્રી રાજ રેસીડન્સી, આલપા સેન્ચ્યુરી, શિલ્પન રેસીડન્સી, શિવ શક્તિ કોલોની, શ્યામ પાર્ક, ભવાની નગર, રાધા પાર્ક (હવેલીવાળી શેરી), કેવલમ સોસાયટી, આર.એમ.સી. આવાસ યોજના( કેવલમ સામે), શાંતિવન સોસાયટી, ગુંજન પાર્કમાં પાણીકાપ લાદવામાં આવ્યો છે. સોજીત્રાનગર હેડવર્ક્સ હેઠળના વોર્ડ નં.2ના અમરજીતનગર, ઇનકમ ટેક્ષ સોસા. ,ગીતગુર્જરી સોસા, સખ્યાનગર, આરાધના સોસા. બેંન્ક ઓફ બરોડા સોસા., પત્રકાર સોસા., એક્ઝાનગર, એવીએશન સોસા,. સુભાષ નગર, ચુડાસ્મા પ્લોટ, અંજની, નીરંજની, અલ્કાપૂરી, સ્વસ્તિક સોસા., નહેરૂ નગર, છોટુ નગર સોસા. રજાનગર સોસા. સદગુરૂ તીર્થધામ, શ્રીજી નગર, શીવજી પાર્ક, છોટુ નગર , મફતિયાપરા, રૈયા રોડ, એર પોર્ટ રોડ વિસ્તાર વોર્ડ નં.8ના અતિથી એપાર્ટમેન્ટ, આઝાદ નગર, ગૌતમ નગર, વૈશાલી નગર(ભાગ-1), શ્રી કોલોની, કૈલાશ નગર, જલદીપ પાર્ક, યોગીનીકેતન સોસાયટી , વૈશાલી નગર(ભાગ-2), સોજીત્રા નગર, મિલન સોસાયટી, તપોવન સોસાયટી(ભાગ-1) અમરનાથ પલોટ, ગુજરાત હા. બોર્ડ (ભાગ-2), મેઘમલ્હાર એપાર્ટમેન્ટ, નક્ષત્ર એપાર્ટમેન્ટ, ઠાકોર દ્વાર એપાર્ટમેન્ટ, ચિત્રકૂટધામ સોસાયટી, પંચવટી પાર્ક (ભાગ-2), નર્મદા પાર્ક 4-5, શ્રીનાથજી સોસાયટી,જ્હાનવિ પાર્ક, ભરતવન સોસાયટી, અમૃત રેસિડન્સી, નાગરિક બેંક સોસાયટીમાં પાણી વિતરણ કરવામાં આવશે નહિં. જ્યારે બજરંગવાડી હેડવર્ક્સ હેઠળના વોર્ડ નં.3ના બજરંગવાડી, આધારીત, હુડકો સ્લમ ક્વાટર, વોર્ડ નં.2ના ગાયત્રીધામ સોસા., મોચીનગર-1,2, અવંતીકા પાર્ક, શિવાનંદ પાર્ક, પૂજા પાર્ક, પુનીતનગર, બજરંગવાડી, રાજીવનગર, સંજયનગર, મોમીન સોસા., વસુધા સોસા., ભોમેશ્વરવાડી, જાગૃતિ શ્રમજીવી સોસા., ભોમેશ્વર પ્લોટ, ગોકુળીયાપરા રેલનગર હેડવર્ક્સ હેઠળના વોર્ડ નં.3ના રેલનગર, પોપટપરા, મોચીનગર, પરસાણાનગર, જંકશન પ્લોટ સોસાયટી જ્યુબિલી જંક્શન હેઠળના વોર્ડ નં.2ના શ્રોફ રોડ, હરીલાલ ગોસલીયા માર્ગ, સરકારી કવાર્ટસ, સાયલાનો ઉતારો, નકુમ શેરી, પ્રેસ રોડ, રૂડા ઓફિસ વિસ્તાર, ગોંડલનો ઉતારો, આરતી એપાર્ટમેન્ટ, તાર ઓફિસ પાછળ, ગણાત્રાવાડી, દાતારનો તકિયો, સિવિલ હોસ્પિટલ વિસ્તારમાં પાણી વિતરણ બંધ રહેશે. આ ઉપરાંત જિલ્લા ગાર્ડન હેડવર્કસ હેઠળના વોર્ડ નં.7ના કરણપરા, પ્રહલાદ પ્લોટ, રામનાથપરા, દિવાનપરા, હાથીખાના, કોટક શેરી. વર્ધમાન નગર. લક્ષ્મીવાડી, ગુંદાવાડી, કેવડાવાડી, લલુડી વોકડી, બાપુનગર, બાપુનગર સ્લમ ક્વાટર, વોર્ડ નં.14ના ગોવિંદપરા, કોઠારીયા કોલોની (પાર્ટ), પુજારા પ્લોટ (પાર્ટ), સોરઠીયા વાડી, જયરાજ પ્લોટ, કુંભારવાડા, હાથીખાના (પાર્ટ), સોરઠીયા પ્લોટ, ઘાંચીવાડ, નવયુગપરા, મીલપરા (પાર્ટ)માં, ગ્રીનલેન્ડ હેડવર્ક્સ હેઠળના વોર્ડ નં.4ના મીરા પાર્ક 1,ચિત્રકૂટ પાર્ક, વૃંદાવન વિલા 1-2-3, ડી માર્ટ, વિઝન સ્કુલ,શાંતિ સદન કોમ્પ્લેક્ષ્,જય શક્તિ પાર્ક,વૃંદાવન પાર્ક 1,વૃંદાવન પાર્ક 2,વૃંદાવન પાર્ક 3,નરશી મેહતા આવાસ,ગણેશ કોમ્પ્લેક્ષ, ઉધમસિંહ આવાસ,મધુવન પાર્ક,પંચવટી પાર્ક,ગોકુલ ધામ રેસીડેનસી,તુલસીપાર્ક,શીવધારા સોસાયટી,ગુરૂદેવ પાર્ક 1 તથા 2(50 ફુટ રોડ),લક્ષ્મણ પાર્ક,અંબિકા પાર્ક,શિવ પરા, ગુરુદેવ પાર્ક ગેઈટ 1 તથા 2(કુવાડવા રોડ),એલ જી પાર્ક,ચિત્રકૂટ પાર્ક,સોમનાથ રીયલ હોમ,નિત્યમ વિલા,ભોલેનાથ રેસીડેનસી,શિવ શક્તિ પાર્ક,શ્રીનાથ પાર્ક,રાજનગર,શિવ રંજની,અંબિકા પાર્ક,રામ પાર્ક, કસ્તુરી, કિંજલ પાર્ક,ચામુંડા સોસાયટી,ભગવતી પાર્ક,આર જે ટી,તીર્થ ,રોહિદાસ પરા,શાનદાર રેસીડેનસી 1 તથા 2,હરિદર્શન ,શ્રી બંગલો,લોકમાન્ય તિલક આવાસ,આર્ય કૃતિ,ખોડીયાર પાર્ક,રઘુવીર પાર્ક ,સતનામ પાર્ક,સત્યમ પાર્ક,પંચરત્ન,જમના પાર્ક , રામાણી પાર્ક,ગંગા પાર્ક,સુખ દેવ પાર્ક,જલારામ પાર્ક,અક્ષર પાર્ક,આર કે ડ્રીમલેન્ડ 1તથા 2,વાલ્મીકી પાર્ક,શિવમ પાર્ક,હરસિધ્ધિ પાર્ક,તિરુપતિ પાર્ક ,બાલાજી પાર્ક,ગણેશ પાર્ક 1તથા2,સરદાર પટેલ પાર્ક,અમૃત પાર્ક,શ્રી પાર્ક ,ગાંધી વસાહત,ચામડિયા પરા,ગણેશ નગર,લાતી પ્લોટ,ગાયત્રી ધામ,શિવાજી પાર્ક,શિવાજી પાર્ક મફતિયાપરા, ભરવાડ વાસ જ્યારે ગ્રીનલેન્ડ હેડવર્ક્સ હેઠળના અલકા પાર્ક, ભગીરથ સોસા., ગાંધી સ્મૃતિ સોસા-1-2, ગ્રામલક્ષ્મી સોસા., ગ્રીનગોલ્ડન પાર્ક, ગુજરાત સોસા., ગુલાબવાડી, હનુમાનપરા, હરિદ્વાર પાર્ક, ખોડીયાર પાર્ક, કોહિનૂર પાર્ક, એલ.પી.પાર્ક, લાખેશ્વર સોસા., લાલપરી મફતીયાપરા, માલધારી સોસા., માંન્છાનગર ખાડો, મનહર સોસા., મણીનગર, માર્કેટિંગ યાર્ડ હુડકો ક્વાર્ટર, મારૂતીનગર-1-2-3, મીરાપાર્ક, નારાયણ નગર, નરસિંહનગર, નવાગામ આવાસયોજના, નવાગામ શક્તિ સોસા. 56ન્યુ, ન્યુ ગાંધી સ્મૃતિ સોસા., ન્યુ શક્તિ સોસા., પટેલ પાર્ક, પેડક સંસ્થા, પ્રજાપતિ નગર, રામપાર્ક, રાધેપર્ક, રઘુવીર પાર્ક, રણછોડનગર, રણછોડવાડી-1-2, રત્નદીપ સોસા., સદગુરુ રણછોડનગર, સંતકબીર સોસા., સરદાર પટેલ કોલોની, સેટેલાઇટ પાર્ક, શિવમનગર, શિવનગર, શિવ સૃષ્ટી સોસા.-1-2-3, શ્રીરામ સોસા., શ્યામપાર્ક, સિધ્ધીવિનાયક સોસા., સીતારામનગર, વ્રજભુમી માલધારી સોસા., વલ્લભનગર, વાલ્મીકી આવાસ યોજના, રૂન્દાવન સોસા., ઝરીયા સોસાયટીમાં પાણી વિતરણ અલગ-અલગ ત્રણ દિવસ દરમિયાન બંધ રહેશે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર : ચૌટાનાકાથી સુરવાડી બ્રિજ સુધીના રસ્તા પરનું ગેરકાયદેસર દબાણ હટાવાયું.

ProudOfGujarat

ગુજરાત પર ચક્રવાત ‘તેજ’ને લઈને રાહતના સમાચાર, યમન-ઓમાનના દરિયાકાંઠે ટકરાવાની આશંકા

ProudOfGujarat

ભરૂચ એલસીબી પોલીસે આગામી હોળી ધુળેટી પર્વ નિમિત્તે મોટી માત્રામાં મંગાવેલ દારૂનાં જથ્થાને પાલેજ નજીક પારખેત ગામ ખાતેથી ઝડપી પાડયો હતો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!