Proud of Gujarat
GujaratFeaturedINDIA

આજરોજ વરનામાં પોલીસ સ્ટેશન માં લોકદરબાર યોજવામાં આવ્યો હતો.

Share

હિતેશ પટેલ
પોર
લોકદરબાર માં વરનામાં પોલીસ સ્ટેશન માં હદ માં આવતા તમામ સરપંચ. અને માજી સરપંચ તથા આજુબાજુ ના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. વડોદરા રેન્જ ના ઇન્ચાર્જ DSP હરીશ મેવાડા .થતા વરનામાં પોલીસ સ્ટેશન psi એચ.પી.પરમાર થતા સેકન્ડ psi એ.વી. પાનમીયા..તથા પોલીસ કર્મી ની હાજરી માં ગ્રામજનોએ પોતાના ગામ ના થતી સમસ્યા ને લઈ પોલીસ સમક્ષ મુકવામાં આવી હતી. અને ગ્રામજનોએ n.h 8 ઉપર એક્સિડન્ટ થતા ધારદાર રજુઆત કરવામા આવી હતી. અને પોલીસે ઘ્યાન માં લઇ આ વાત નું જલ્દી થી નિરાકરણ આવશે તેવું જણાવ્યું હતું. વધુ પડતાં ઇન્ચાર્જ DSP હરીશ મેવાડા એ જણાવ્યું હતું કે ગામ ના સરપંચ થતા ગ્રામજનો ને જણાવ્યું હતું કે પોતાના ગામ માં દેશી વિદેશી દારૂ નો વેપલો કરતા હોય તો તેવા તેવા બુટલેગર સામે કાર્યવાહી કરવામાં સાથ સહકાર પોલીસ ને આપજો. અને તમારા વિસ્તાર ચાલતા દેશી વિદેશી ચાલતા દારૂ ના ધંધાઓ ચાલતા હોઈ તો પોલીસ નો સંપર્ક કરો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.તેવું ઇન્ચાર્જ DSP હરીશ મેવાડા એ જણાવ્યું હતું અને સૌ પધારેલ સરપંચ..તથા.માજી સરપંચ.તથા ગ્રામજનો નો આભાર માન્યો હતો.

 

Advertisement

Share

Related posts

નડિયાદ : કપડવંજમા ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા ખાણીપીણીની જગ્યાઓ પર તપાસ હાથ ધરાઇ

ProudOfGujarat

ભરૂચ એલસીબી પોલીસે રેલવે ગોદી રોડ ઉપરથી ઈંગ્લીશ બનાવટની વ્હીસ્કીનાં પાઉચ સહીત 12 હજારના જથ્થા સાથે એક બુટલેગરની અટકાયત કરી હતી.

ProudOfGujarat

અંકલેશ્વર નગરપાલિકામાં વિરોધપક્ષના નેતા તરીકે ભુપેન્દ્ર જાની અને ઉપ નેતા તરીકે શરીફ કાનૂગા ની વરણી…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!