Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

આજરોજ પોર વેરાઈ માતાજી ના મંદિર ના હોલ માં ખેતીવાડી ઉત્પન બજાર સમિતિનું આયોજન કરવામાં આવ્યું હતું

Share

આ સભા પોર તથા આજુબાજુ ના ખેડૂતો ગ્રામસભા માં હજાર રહ્યા હતા. અને કોઈ પણ ખેડૂત કોઈ એજન્ટ દ્વ્રારા ચેતરપિંડી ના થાય તેની ચેતવણી ખેતીવાડી બજાર સમિતિ ના કર્મચારી દ્વારા આપવામાં આવી હતી.અને 23 ફેબ્રુઆરી માં સયાજી માર્કેટ કૃષિ મેળાનું આયોજન કરવામાં આવ્યું તો દરેક ખેડૂતને આમંત્રણ છે . આ અંતગત સરકાર શ્રી ની સૂચના અનુસાર અનુસાર ઇ.નામ કામગીરી અસરકારક રીતે અમલીકરણ થાય તેના લાભ ખેડૂત ભાઈઓ સુધી પહોંચે અને ખેડૂત ભાઈઓ માં જાગૃતિ આવે માર્ગદર્શન મળી રહે તે હેતુસર આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા. આ પ્રસંગે પોર ગામના નવા નિમિયેલા સરપંચ અને પ્રીતેશ ઉમેશ ભાઈ પટેલ થતા જિલ્લા રજીસ્ટાર જે.આર. શ્રી બી.આઈ.મહેતા મદદનિશ ખેતી નિયામક . શ્રી શૈલેશ પટેલ(પોર) માજી ચેરમેન ખેતીવાડી બજાર સમિતિ અને સંજય ભાઈ પટેલ ડિરેક્ટર ખેતીવાડી બજાર સમિતિ ની હાજરી માં આ કાર્યક્રમ યોજાયો હતો…

Advertisement

Share

Related posts

ડેડીયાપાડા ખાતર કેન્દ્ર ખાતે ખેડૂતો યુરિયા ખાતર લેવા એક દિવસ અગાઉ આવી જાય છે છતાં પૂરતું ખાતર મળતું નથી.

ProudOfGujarat

સુરત-રાંદેર અને વેડરોડને જોડતો કોઝવે બંધ-હજારો લોકોને પડશે ભારે હાલાકી……

ProudOfGujarat

ભરૂચની શ્રવણ વિદ્યાધામ ખાતે મતદાર જાગૃતિ અંગે રંગોળી રજૂ કરાય.

ProudOfGujarat
error: Content is protected !!