Proud of Gujarat
FeaturedGujaratINDIA

પાટણની શ્રી બી ડી સાર્વજનિક વિધાલયમાં વિદ્યાર્થીઓએ માનવ સાંકળ રચી હર ઘર ત્રિરંગાની પ્રતિકૃતિ તૈયાર કરી

Share

શ્રી બી ડી સાર્વજનિક વિધાલય માં બાળકો દ્રારા હર ઘર તિરંગા માનવ સાંકળ દ્રારા જિલ્લાને શુભકામના પાઠવી હર ઘર તિરંગાનો સંદેશ આપવા જિલ્લા શિક્ષણાધિકારી કચેરી આયોજિત હર ઘર તિરંગા જિલ્લા કક્ષાએ ગાયન સ્પર્ધા, વાદન સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરેલ. આ તકે હેરિટેજ ગાયન ગ્રુપ દ્રારા સંગીત સંધ્યા અને ભારત વિકાસ પરિષદ દ્રારા ભારત માતા આરતી અને મસાલ રેલી આયોજનમાં ભારત માતા આરતી, જિલ્લાના સૈન્યના જવાન પરિવારો કાર્યક્રમમાં સામેલ કર્યા હતા.

પાટણ શહેર સહુથી ઉંચા તિરંગા ધ્વજને સલામી અર્પણ, ભૂતપૂર્વ વિધાર્થીઓ એસો. આ કાર્યક્રમને શુભકામના પાઠવી હતી મહેમાનના હસ્તે વિજેતા બાળકોને બિરદાવી ઇનામ આપવામાં આવેલ ડો બી આર દેસાઇ દ્રારા મહેમાનઓનું સ્વાગત કરેલ તેમજ શાળા દ્રારા વિધાલયના વિધાર્થીઓને મોમેટ આપી સમગ્ર વિધાલયનું સન્માન કરેલ પી આર દેસાઇ આભાર વ્યક્ત કરાયો હતો.

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લામાં બ્લેક ફંગ્સનો પ્રવેશ :વાગરાના કેરવાડામાં એક જ ઘરના બે સભ્યોને વડોદરા એસ. એસ. જી ખાતે ખસેડવામાં આવ્યા

ProudOfGujarat

ભરૂચના ધોળીકુઇ વિસ્તારમાંથી શરાબનો જથ્થો ભરેલ રીક્ષા સાથે ૬ બુટલેગરો જેલ ભેગા થયા.

ProudOfGujarat

ભરૂચ : વેલસ્પન કંપનીના ચાલતા આંદોલનના 70 માં દિવસે 70 ગામના સરપંચો આંદોલનમાં જોડાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!