GujaratFeaturedINDIAપાટણ-નશીલી દવાનો જથ્થો ઝડપાયો -SOG પોલીસે નશીલી દવાના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરી…. by ProudOfGujaratAugust 23, 20180384 Shareજાણવા મળ્યા મુજબ શીરપ, કેપ્સ્યુલ, ઇન્જેકશન સહિતની દવાનો જથ્થો એસ.ઓ.જી પોલીસે ઝડપ્યો છે..દવાની એજન્સીની આડમાં નશીલી દવાઓનું વેચાણ થતું હોવાના કારણે પોલીસે દરોડા પાડ્યા હતા જેમાં રુપિયા ૩.૭૫ લાખની નશીલી દવાનો જથ્થો ઝડપાયો છે….. Advertisement Share