Proud of Gujarat
INDIAFeaturedGujarat

પાટણ જિલ્લાના રાધનપુર કોંગ્રેસ કાર્યાલય ખાતે આભાર દર્શન કાર્યક્રમ યોજાયો પૂર્વ ધારાસભ્ય રઘુ દેસાઈ દ્વારા

Share

પાટણ જિલ્લાના રાધનપુર કોંગ્રેસ કાર્યાલય ખાતે આભાર દર્શન કાર્યક્રમ યોજાયો પૂર્વ ધારાસભ્ય રઘુ દેસાઈ દ્વારા રાધનપુર કોંગ્રેસ કાર્યાલય ખાતે આભાર દર્શન કાર્યક્રમ યોજવામાં આવ્યો રાધનપુર વિધાનસભા ના પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ દ્વારા રાધનપુર, સમી, વારાહી, સાંતલપુર ના કોંગ્રેસ કાર્યકર્તા ઓનો 2022 ની વિધાનસભા માં રાધનપુર વિધાનસભા માં કોંગ્રેસ ના ઉમેદવાર રઘુભાઈ દેસાઈને મદદ કરવા બદલ કોંગ્રેસ ના કાર્યકર્તાઓનો આભાર દર્શન કાર્યક્રમ નું આયોજન રાખવામા આવ્યું હતું કોંગ્રેસ કાર્યાલય રાધનપુર રઘુ દેસાઈ ની કોંગ્રેસ કાર્યાલઈ ખાતે મોટી સંખ્યામાં રાધનપુર વિધાનસભા ના કોંગ્રેસ ના કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા આ તકે રઘુ દેસાઈ જણાવ્યુ હતું કે રાધનપુર વિધાનસભા માં રાધનપુર વિધાનસભા ની ચૂંટણી માં કોંગ્રેસ ના કાર્યકરતા દ્વારા મને જીતાડવા રાતદિન મહેનત કરી છે છતાં ભાજપ ના ઉમેદવાર લવીંગજી ઠાકોર સામે હાર નો સામનો કરવો પડ્યો છે તમે જે લોકો એ રઘુ દેસાઈ માટે મહેનત કરી છે તેમના માટે રઘુ દેસાઈ ના દરવાજા ખુલા છે ગામે ત્યારે મારી જરૂર હોય તો બે ફિકર આવી જવાનુ હું હાર હંમેશ તમારી સાથેજ છુ તેવું જણાવ્યુ હતું

Advertisement

Share

Related posts

વડોદરા જિલ્લા સેવા સદન કચેરીએ પઠાણ ફિલ્મના વિરોધમાં હિન્દુ ધર્મ રક્ષક સેનાએ આવેદનપત્ર પાઠવ્યું.

ProudOfGujarat

ઝઘડીયા તાલુકા કોંગ્રેસ દ્વારા તરસાલી ખાતેથી સભ્ય નોંધણીની ઝુંબેશ હાથ ધરાઈ.

ProudOfGujarat

આજે ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે જિલ્લા કલેક્ટર સહિત તમામ અધિકારીઓએ શપથ લીધા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!