Proud of Gujarat
GujaratFeaturedINDIA

પાટણ-રાધનપુરના ભાડીયા ગામ પાસે 108 એમ્બ્યુલન્સને નડ્યો અકસ્માત….

Share

 

જાણવા મળ્યા મુજબ પાટણ રાધનપુરના ભાડીયા ગામ પાસે 108 એમ્બ્યુલન્સને અકસ્માત નડ્યો હતો. અકસ્માતનો કોલ રીસીવ કરવા ગયેલી ૧૦૮ અકસ્માત સ્થળે ઉભી હતી ત્યારે જ પાછળથી આવી ટ્રકે ટક્કર મારી હતી..અકસ્માતમાં ૪ થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા જેમાં ૧૦૮ ના પાયલોટ અને ડોક્ટરની હાલત ગંભીર જણાતી હતી…તેમજ અકસ્માત બાદ ટ્રક ચાલક ટ્રક મુકીને ફરાર થયો હોવાનું જાણવા મળ્યું હતું ..તથા તમામ ઘાયલોને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા……

Advertisement

Share

Related posts

અંતરિક્ષમાંથી લીધેલી સ્ટેચ્યુ ઓફ યુનિટીની તસવીર સોસીયલ મીડિયામાં વાયરલ થઈ

ProudOfGujarat

વલસાડ રૂરલ પોલીસ મથકે સત્યનારાયણની કથા યોજાઇ.

ProudOfGujarat

માંગરોળ તાલુકાનાં વાંકલ ગામે તાલુકા પંચાયતનાં સદસ્યનાં પુત્રનાં જન્મદિવસની ઉજવણી અનોખી રીતે કરવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!