Proud of Gujarat
FeaturedGujaratINDIA

પાનોલી જી આઇ ડી સી ના પ્રદુષિત પાણી વનખાડી માં જતા વનખાડી પ્રદુષિત બની

Share

PG…Braking

પાનોલી જી આઇ ડી સી ના પ્રદુષિત પાણી વન ખાડી માં જતા વન ખાડી પ્રદુષિત બની
અગાઉ વરસાદી પાણી સાથે અનેક વખત પ્રદુષિત પાણી છોડાયા ની ફરિયાદો આવી હતી અને તપાસ પણ થઈ હતી. આજે વરસાદ વગર વરસાદી ખાડી માં એફલૂએન્ટ છોડી દેવા માં આવ્યું છે
જીપીસીબી અને પાનોલી નોટિફાઈએડ ને ફરિયાદ કરવામાં આવતા જીપીસીબી અને નોટિફાઈડ ની ટીમ ઘટના સ્થળે તપાસ માટે પોહચી ..

Advertisement

Share

Related posts

ઝઘડિયા : નવી તરસાલી ખાતે જુગાર રમતા ઇસમોને ઝડપી પાડતી રાજપારડી પોલીસ.

ProudOfGujarat

અમદાવાદમાં રોગચાળાને અટકાવવા AMC એક્શન મોડમાં, પશ્ચિમ વિસ્તારમાં કન્સ્ટ્રક્શન સાઇટો પર મચ્છરના બ્રિડિંગનું કર્યું ચોકિંગ

ProudOfGujarat

સીરત કપૂરે તેની ડેબ્યૂ ફિલ્મ “રન રાજા રન” ઇન્ડસ્ટ્રીમાં 9 ગૌરવશાળી વર્ષો માટે કૃતજ્ઞતા વ્યક્ત કરી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!