Proud of Gujarat
FeaturedGujaratINDIA

પાનોલી નજીક ખરોડ ગામ પાસેની ખુલ્લી જગ્યામા શંકાસ્પદ કોપર, નટ બોલ્ટ, લોખંડના સળીયા સાથે ત્રણ ઈસમોને ઝડપી પાડતી ક્રાઇમ બ્રાંચ

Share

ભરૂચ જિલ્લાના પાનોલી નજીકથી ખુલ્લી જગ્યામાં બાતમીના આધારે ક્રાઇમ બ્રાંચના કર્મીઓએ દરોડા પાડ્યા હતા દરમ્યાન દયાવાન ઢાબાની બાજુમાં 1735 કિલો ગ્રામ કોપર, નટ બોલ્ટ,લોખંડના સળીયા જેની કિંમત 2,63,650 ના મુદ્દામાલ સાથે ત્રણ ઈસમોની ધરપકડ કરવામાં આવી હતી.

ક્રાઇમ બ્રાંચ દ્વારા મામલે (1) અનિરુદ્ધ સુરેન્દ્ર વિશ્વકર્મા રહે, ખરોડ અંકલેશ્વર (2) ભોલેસીંગ ધ્રુવરાજસિંગ રહે, બાકરોલ અંકલેશ્વર તેમજ (3) જયશંકર મહાદેવ તિવારી રહે. ખરોડ અંકલેશ્વર નાઓને ઝડપી પાડી તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

Advertisement

Share

Related posts

હાલોલ એસ.ટી. ડેપોના મેનેજર બસ ડ્રાઈવર પાસેથી લાંચ લેતા ઝડપાયા.

ProudOfGujarat

આનંદ એલ રાયે કહ્યું, “ફરી આવી હસીન દિલરૂબા અમારી અત્યાર સુધીની સૌથી ક્રેઝી સ્ટોરી છે!”

ProudOfGujarat

નર્મદા જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને નેશનલ ડિઝાસ્ટર રિસોપન્સ ફોર્સ(NDRF) ના સંયુક્ત ઉપક્રમે રાજપીપલાના કરજણ ઓવારા પાસે પૂર આધારિત મોકડ્રીલ યોજાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!