Proud of Gujarat
FeaturedGujaratINDIA

પાનોલી GIDC વિસ્તારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી.

Share

ભરૂચ જીલ્લા પોલીસ દ્વારા વિદેશી દારૂની હેરફેરી અંગે વખતોવખત કડક પગલાં ભરવામાં આવે છે. તેવામાં એલ.સી.બી. પોલીસને મળેલ બાતમીનાં આધારે જીલ્લા પોલીસ વડાનાં માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. પી.આઇ. જે.એન.ઝાલાએ ભરૂચ એલ.સી.બી. નાં પી.એસ.આઇ. પી.એસ.બરંડા તથા વાય.જી.ગઢવી અને ટીમનાં માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન મળેલ બાતમીનાં આધારે પાનોલી GIDC માં આવેલ એગ્રીકેર કંપનીનાં સામેના રોડ પરથી એક ટ્રકમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની કુલ બોટલ નંગ 30 કિં.રૂ.14,800 તથા મોબાઈલ ફોન અને ટ્રક સહિત કુલ 3 લાખ કરતાં વધુની મત્તા જપ્ત કરી એક આરોપી વિષ્ણુકુમાર અનસૂયા પ્રતાપ મિશ્રા રહે. હાલ સુપ્રીમ ઈન્ડિયા રોડવેઝ GIDC વાપી મૂળ રહે.સીધી મધ્યપ્રદેશનું હોવાનું જણાયો છે. આ બનાવની તપાસ અંકલેશ્વર રૂરલ પોલીસ કરી રહી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ-વડદલા નજીક નેશનલ હાઇવે પર બે કાર અને ટ્રેલર વચ્ચે સર્જાયો અકસ્માત-6 થી વધુ લોકો ઘાયલ..

ProudOfGujarat

ऋतिक रोशन के काम में गुणवत्ता को प्राथमिकता देने का दर्शन उन्हें दिलीप कुमार, राज कपूर के साथ सूची में ले जाता हैं!

ProudOfGujarat

માંગરોળ પોલીસ સ્ટેશન ના ગૌવંશ ત્રણ ગુનાનો નાસતો ફરતો આરોપીને ઝડપી પાડયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!