Proud of Gujarat
FeaturedGujarat

પાનોલી: જી.આઈ.ડી.સી ની જી.આર.ડી.ડાયનામિક કંપનીના કોન્ટ્રાકટરે કામદારોને બે મહિનાથી પગાર નહી ચુકવતા કામદારોની હાલત કફોડી…

Share

વિનોદભાઇ પટેલ

પાનોલી જી.આઈ.ડી.સી ની જી.આર.ડી.ડાયનામિક કંપનીમાં ચેતન બારોટ કોન્ટ્રાક્ટ ચલાવે છે. જે કોન્ટ્રાકટરના કોન્ટ્રાકટમાં ૧૦થી વધુ બંગાળી કામદારો જી.આર.ડી.ડાયનામિક કંપનીમાં કામ કરે છે. આ કામદારોને છેલ્લા બે મહિનાથી કોન્ટ્રાકટર ચેતન બારોટ દ્વારા પગાર નહી ચુકવાતા કામદારોની દયનીય હાલત જોવા મળી હતી. કામદારોએ કામદાર સંઘના રજની સિંગનો સપર્ક કરી તેઓની આપવીતી કહેતા આગેવાને કંપની પર જઈ કંપનીના માલિક અને અધિકારીઓને કામદારોની રજૂઆત કરતા કંપની સત્તાધીશોએ કોન્ટ્રાકટરનો સંપર્ક કરતા કોન્ટ્રાક્ટરે બે દિવસમાં પગાર ચૂકવી આપવાની ખાતરી આપી છે.

Advertisement


Share

Related posts

લીંબડી શાળા નં. 10 મા એન્યુલ ફંકશન અને વિદાય સમારોહ યોજાયો.

ProudOfGujarat

વડોદરા : વારસિયા વિસ્તારમાં પડેલો ભૂવો અકસ્માતની રાહ જોઈ રહ્યો છે???

ProudOfGujarat

સુરત : આંગડીયા પેઢીનો કર્મચારી પેઢીના ૧૭ લાખ રૂપિયા લઈને ફરાર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!