Proud of Gujarat
FeaturedGujaratINDIA

પાનોલી ઉધ્યોગ મંડળની ૯ બેઠકોની ચુંટણી સંપન્ન થઇ….

Share

વર્ષ ૨૦૧૮ થી ૨૦૨૧ સુધીનાં કાર્યકાળ માટે મેનેજીંગ કમિટી નીમાઈ….

૬ જનરલ કેટેગરી,૨ રિઝર્વ કેટેગરી અને ૧ વેકેન્ટ બેઠક….

Advertisement

પાનોલી ઉધ્યોગમંડળની મેનેજીંગ કમિટીની વર્ષ ૨૦૧૮ થી ૨૦૨૧ સુધીના કાર્યકાળ માટેની ચુંટણી તા.૨૦મીનાં રોજ શાંતિપુર્ણ મોહોલમાં સંપન્ન થઇ હતી.  પાનોલી ઉધ્યોગમંડળની ૬ જનરલ કેટેગરી, ૨ રિઝર્વ  કેટેગરી અને એક ખાલી બેઠક માટેની ચુંટણીનું આયોજન તા.૨૦મીનાં  રોજ કરાયું હતુ.આ ચુટણીમાં જનરલ કેટેગરીમાં હરેશ પટેલ,શશીકાંત પટેલ,વિજય પટેલ,અશોક પટેલ,બિપિન પટેલ તથા  અનિલ શર્માની વરણી કરાઇ હતી જ્યારે કે રિઝર્વ કેટેગરીની બે બેઠકો પર જે.બી. કેમિકલ્સનાં મધુકર ગુપ્તાની વરણી કરવામાં આવી હતી.ખાલી પડેલ એક બેઠક પર વરાયેલાં અનિલ શર્માનાં કાર્યકાળ ૧ વર્ષનો જ્યારે અન્ય તમામનો કાર્યકાળ ૩ વર્ષનો રહેશે.શાંતિપુર્ણ માહોલમાં ચુંટણી સંપન્ન થઇ હતી.નવા વરાયેલા તમામ સભ્યોને ઉધ્યોગમંડળનાં સભ્યોએ તેમજ ઉધ્યોગપતિઓએ અભિનંદન અને સુભેચ્છાઓ પાઠવી હતી….


Share

Related posts

ભરૂચના કાંકરિયા ધર્માતરણ કેસમાં 8 આરોપીઓને ગુજરાત હાઇકોર્ટે આપ્યા જામીન.

ProudOfGujarat

નડિયાદમાં હિટ એન્ડ રનમાં ત્રણ યુવકોના મોત નિપજ્યા.

ProudOfGujarat

વડોદરાનાં ગણેશપુરામાં 10 થી 12 લોકોને બચકાં ભરનાર કપિરાજ પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!