Proud of Gujarat
FeaturedGujarat

પંડવાઇ સુગર ખાતે યોજાયેલ બોર્ડ મીટીંગમાં થઈ વાઇસ ચેરમેનની બિનહરીફ વરણી.

Share

વિનોદભાઇ પટેલ

શ્રી ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લી.(પંડવાઇ સુગર) ખાતે આજરોજ એસ.ડી.એમ ભગોરાની ઉપસ્થીતીમાં બોર્ડ મીટીંગ અને ચુંટણી યોજાઇ હતી.પંડવાઇ સુગર પંડવાઇ ખાતે યોજાયેલ આ ચુંટણીમાં અરવિંદભાઇ નારણભાઇ પટેલની વાઇસ ચેરમેન તરીકે બિનહરીફ વરણી થતા તેમના મિત્ર વર્તુળ તેમજ સમર્થકોમાં ખુશહાલી છવાઇ હતી. બોર્ડ મીટીંગમાં ઉપસ્થીત મંત્રી ઇશ્વરસિંહ પટેલે પણ તેમના મિત્ર એવા અરવિંદભાઇ પટેલને બુકે આપી વાઇસ ચેરમેન તરીકે વરણી થતા અભિનંદન પાઠવ્યા હતા અને પંડવાઇ સુગરને તેમના નેતૃત્વમાં પ્રગતીના શીખરો સર કરે તેવી શુભકામના પાઠવી હતી.તો નવનિયુક્ત વાઇસ ચેરમેનને તેમના સમર્થકો અને મિત્રોએ ફૂલહાર તેમજ બુકે આપી વધાવ્યા હતા.

Advertisement


Share

Related posts

અંકલેશ્વરની એસ.વી.ઈ.એમ સ્કૂલ ખાતે સ્વામી વિવેકાનંદ જયંતિની ઉજવણી

ProudOfGujarat

ગાંધીધામમાં પત્રકારો પર લાઠી ચાર્જ કરનારા પોલીસ અધિકારીઓ સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવા વિરમગામ પત્રકાર સંઘની માંગણી

ProudOfGujarat

વાંકલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે રસીકરણનો કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!