Proud of Gujarat
EducationGujaratINDIA

પંડિત ઓમકારનાથ શાળા વિકાસ સંકુલમાં યોજાયેલ ગણિત – વિજ્ઞાન પ્રદર્શનમાં ધી ચાંચવેલ હાઈસ્કૂલે કૃતિમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો.

Share

પંડિત ઓમકારનાથ શાળા વિકાસ સંકુલ વાગરા- જંબુસર- આમોદ સંકુલ કક્ષાનો ગણિત-વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન એમ.કે પટેલ વિદ્યાલય દોરા મુકામે યોજાયો હતો. જેમાં સંસાધન વ્યવસ્થાપન વિભાગમાં ધી ચાંચવેલ સાર્વજનિક હાઈસ્કૂલ ચંચવેલની કૃતિ સ્માર્ટસીટીનો પ્રથમ નંબર આવેલ છે. આવનાર જિલ્લા કક્ષાના ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમા ભાગ લેવા જનાર છે. શાળાની વિધાર્થિનીઓ અને વિજ્ઞાન શિક્ષકને આ કૃતિ તૈયાર કરવા બદલ શાળા પરિવારે તેમને અભિનંદન પાઠવ્યા છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વરમાં ભંગારીયાઓ બેફામ બન્યા, ફૂટફાટ પર જ બિંદાસ અંદાજમાં પોતાનો વેપલો શરૂ કર્યો, તંત્ર અંધારામાં

ProudOfGujarat

અંકલેશ્વર : ૪ વર્ષીય બાળક ચોથા માળેથી નીચે પટકાતા ગંભીર રીતે ઘવાયો.

ProudOfGujarat

સ્માર્ટ મીટરના વિરોધમાં ભરૂચ આમ આદમી પાર્ટી ના પ્રમુખ પિયુષ પટેલ દ્વારા વિસ્તૃત આવેદન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!