Proud of Gujarat
FeaturedGujaratINDIA

ધવલ પરમારે બાહી ગામ અને સમાજનુ ગૌરવ વધાર્યુ.

Share

પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના નાનકડા બાહી ગામના વતની હાલમા ગોધરા ખાતે રહેતા ધવલ રમણલાલ પરમારે ME Civilની પદવી મેળવી છે.તાજેતરમા યોજાયેલી ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા યોજાયેલી નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ હેઠળની મદદનીશ ઇજનેર (સિવિલ) (વર્ગ-૨) ની પરીક્ષા પાસ કરીને ગામ અને સમાજનુ ગૌરવ વધાર્યુ છે.હાલમા
પરીક્ષા પાસ કર્યા બાદ હાલ પાનમ સિંચાઇ વર્તુળ ખાતે નિમણુક થઈ છે. ત્યારે તેમના સ્નેહીમિત્રો,સબંધીઓ અભિનંદન આપી રહ્યા છે.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

કચ્છ-બોર્ડર રેન્જ આર.આર.સેલે મુન્દ્રાના પ્રાગપર 3 રસ્તા નજીકથી 37.58 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો…

ProudOfGujarat

નવસારી જિલ્લા પંચાયત માં આગામી અઢી વર્ષ માટે વિવિધ સમિતિ ની રચના

ProudOfGujarat

બામણગામ નજીક આઇશર ગાડી અને ટ્રક વચ્ચે અકસ્માત, ચાલકને રેસ્કયુ કરાયો…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!