મહિલા અને બાળ વિકાસ વિભાગ તરફથી તારીખ ૧ થી ૧૪ ઓગસ્ટ દરમિયાન મહિલા સશક્તિકરણ પખવાડિયા તરીકે ઉજવવામાં આવી રહેલ છે. જેના ભાગરૂપે મહિલા હેલ્પલાઇન ૧૮૧ અભયમ દ્વારા મહિલા કર્મયોગી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. રાણાવાસ સોસાયટી વિસ્તારમાં મહીલા કર્મયોગી દિવસના ભાગરૂપે વ્યક્તિગત સંપર્ક કરી કર્મયોગીનો સંદેશો અભયમ ટીમ દ્વારા પહોચાડવામાં આવ્યો હતો.
પંચમહાલ રાજુ સોલંકી
Advertisement