Proud of Gujarat
FeaturedGujaratINDIA

પંચમહાલ જીલ્લામાં મહી નદીમાથી વનવિભાગ દ્વારા મગરને પકડી લેવામાં આવ્યો.

Share

રાજુ સોલંકી

પંચમહાલ જીલ્લામાથી પસાર થતી મહી નદીમાં હાલ ઉપરવાસમા વરસાદને કારણે બે કાંઠે વહી રહી છે.ત્યારે શહેરા તાલુકાના નાથુજીના મુવાડા ગામ પાસે મહી નદીમાંથી ૧૦ ફુટ લાબો મગર ખુલ્લી જગ્યામાં તણાઈ આવતા વનવિભાગ દ્રારા રેસક્યુ કરીને પકડી પાડવામા આવ્યો હતો. મગર જોવા મોટી સંખ્યામા લોકો ઉમટી પડ્યા હતા.

Advertisement

Share

Related posts

પાનોલી GIDC વિસ્તારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી.

ProudOfGujarat

કરિયર રાશિફળ 23 મે : ઓફિસમાં આ રાશિ માટે આજનો દિવસ છે વરદાન, વાંચો તમામ રાશિઓની સ્થિતિ.

ProudOfGujarat

ગુજરાત યુવા બોર્ડની બેઠકમાં ઝઘડીયાના સંયોજક દિનેશ વસાવાને ભરૂચ જિલ્લાની જવાબદારી સોંપાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!