Proud of Gujarat
GujaratFeaturedINDIA

પંચમહાલના ઘોઘંબા તાલુકાના દેવની મુવાડી ખાતે શ્યામપ્રસાદ મુર્ખજીની જન્મદિવસની ઉજવણી

Share

 
ઘોઘંબા,

પંચમહાલના ઘોંઘબા તાલુકાના દેવની મુવાડી ખાતે
ડો શ્યામા પ્રસાદ મુર્ખજીના જન્મદિવસની ઉજવણી કરવામા આવી હતી.જેમા મહિલાઓને પ્રધાન મંત્રી ઊજ્જવલા યોજના હેઠળ ગેસ કનેકશન આપવામા આવ્યા હતા .આ પ્રસંગે મોટી સંખ્યામા ભાજપા અગ્રણી,કાર્યકર્તાઓ અને જનતા ઉપસ્થિત રહી હતી.

Advertisement

પંચમહાલ જિલ્લાના ઘોંઘબા તાલુકામાં આજે ભારતીય જનતા પાર્ટીના અગ્રણીઓની આગેવાનીમાં ડો.શ્યામા પ્રસાદ મુર્ખજીના જન્મ દિવસની ધામધુમથી ઉજવણી કરવામા આવી હતી
ધોધંબા તાલુકાના નવાગામ ભીલોડ શકિતકેન્દ્રમાં દેવનીમુવાડી ગ્રામપંચાયતમાં ડોઁ,શ્યામાપ્રસાદ મુર્ખજી ના જન્મ દિવસની ઉજવણી કાર્યક્રમનો પંચમહાલના સાંસદ પ્રભાતસિંહ ચૌહાણે દિપ પ્રાગટ્ય કરી પ્રારંભ કરાવ્યો હતો. પ્રધાનમંત્રી ઉજજવલા યોજના હેઠળ 120 કુટુંબોને ગેસ કનેક્શન આપવામાં આવ્યા. ઉજવણી કાર્યક્રમમાં જીલ્લા ભાજપ સંગઠનના પ્રમુખઅશ્વિનભાઈ પટેલ કાલોલના ધારાસભ્ય સુમનબેન ચૌહાણ જીલ્લા પંચાયત ના પ્રમુખરાજપાલસિહ તાલુકા પ્રમુખ છેલુભાઈ રાઠવા ધોધંબા મંડલ અધ્યક્ષ ગુણવંતસિહ ગોહિલ તથા જીલ્લા તાલુકાના હોદ્દેદારો સરપચો તથા કાર્યકરો મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.


Share

Related posts

કેમ 21 વખત પરશુરામે પૃથ્વી પરથી કર્યો હતો ક્ષત્રિય કૂળનો નાશ? વાંચો રોચક કથા…

ProudOfGujarat

KARGIL VIJAY DIVAS: દરેક ભારતીય માટે ગર્વનો દિવસ : વીરતા અને ગૌરવની શૌર્યકથા.

ProudOfGujarat

ભરૂચ : અલ્યા આવી બેદરકારી કેમ રાખો છો,બીજેપી દ્વારા પૂર્વ પી.એમ.અટલ બિહારી વાજપેયીની જન્મ જયંતિ નિમિત્તે બાળકોને બિસ્કિટ વિતરણનો કાર્યક્રમ યોજાયો,બાળકોને માસ્ક પણ ન પહેરાવાયા સાથે જ સોશ્યલ ડિસ્ટન્સ પણ ન જળવાયું ..!!!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!