Proud of Gujarat
GujaratFeaturedINDIA

પંચમહાલ : ઘોઘંબા તાલુકામાં આગામી વિધાનસભાને અનુલક્ષીને કોંગ્રેસ દ્વારા અગત્યની મિટિંગ યોજાઇ.

Share

ઘોઘંબા તાલુકા સંગઠન તેમજ વિવિધ સેલના હોદ્દેદારોની ચર્ચા અને ગુજરાત કોંગ્રેસમાંથી આપેલ બુથ મેનેજમેન્ટની ચર્ચા, સાથે જ આગામી વિધાનસભાને લગતા પ્રશ્નો વધુમાં ગુજરાત ફ્લોરો કંપનીના વિષય ઉપર ઉગ્ર આંદોલન કરવા માટેનો નિર્ધાર કરવામાં આવ્યો. વધુમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અને સેવાદળના સ્થાપનાદિન નિમિત્તે વંદે માતરમ ગાન સાથે ઉજવણી કરવામાં આવી. જેમા ઘોઘંબા તાલુકા કોંગ્રેસના તમામ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ હાજરી આપી જેમાં ઘોઘંબા તાલુકા કોંગ્રેસ પ્રમુખ ચેતનસિંહ પરમાર, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અજીતસિંહ ભાટી, પ્રદેશ મંત્રી રફિકભાઈ, પ્રદેશ ઓબીસી મહામંત્રી અનીષભાઈ, ઘોઘંબા તાલુકાના ઇન્ચાર્જ કીર્તિરાજસિંહ રાણા, ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસ મહામંત્રી ગુરુરાજસિંહ‌ ચૌહાણ, જિલ્લા યુથ કોંગ્રેસના ઉપપ્રમુખ તેજેન્દ્રસિંહ, જિલ્લા આદિજાતિ પ્રમુખ ગુલસિંહભાઈ, તાલુકાના પ્રમુખ કનુભાઈ, કિસાન મોરચાના હરિવદનભાઈ સાથે જ કોંગ્રેસના અન્ય આગેવાનો અને સરપંચની ચૂંટણીઓમાં જીતેલ કાર્યકર્તાઓનું સ્વાગત પણ કરવામાં આવ્યું સાથે જ ઘણા કાર્યકર્તાઓએ હાજરી આપી હતી.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

વિરમગામ તાલુકા સેવાસદન પ્રાંત કચેરી ના શિરસ્તેદાર એન.આર.પટેલ દ્વારા પત્રકાર ને અપમાનિત કરતા શિરસ્તેદાર એન.આર.પટેલ સામે શિક્ષાત્મક પગલા ભરવા મહેસુસ મંત્રી, રાજ્યના મુખ્યમંત્રી સહિત ને લેખિતમાં રજૂઆત..

ProudOfGujarat

સુરેન્દ્રનગર : લીંબડીમાં ખુલ્લેઆમ દારૂની પોટલીની હેરાફેરીનો વીડિયો થયો વાઇરલ

ProudOfGujarat

માંગરોળ ગામમાં પંદરમા નાણાપંચ હેઠળ સોલાર સ્ટ્રીટ લાઇટ લગાવાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!