Proud of Gujarat
FeaturedGujaratINDIA

પંચમહાલ જિલ્લામાં સંગઠનાત્મક કામગીરીને લઈને કોંગ્રેસ દ્વારા બેઠકનુ આયોજન.

Share

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નિરિક્ષક ડૉ. રઘુ શર્મા તેમજ પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ ઠાકોરના આદેશ અનુસાર તેમજ સૂચના માર્ગદર્શન પ્રમાણે પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકામાં સંગઠનાત્મક કામગીરી બુથ કામગીરી તા. ૨૮/૧૨/૨૧ પહેલા પૂર્ણ કરી અહેવાલ પ્રદેશ સમિતી માં રજુ કરવાની કામગીરી તથા વિધાનસભા ચૂંટણીમાં કૉંગ્રેસ સફળ થાય એ અભિગમ સાથે અભિરાજ ફાર્મ ગોધરા ખાતે મળેલ જેમાં વિવિધ ચર્ચા વિચારણા કરી કામગીરીને વેગ આપવામાં આવેલ જેમાં પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ અજિતસિંહ ભટ્ટી પ્રદેશ દ્વારા નિયુક્ત પ્રતિનિધિ રફીક તીજોરીવાલા, તાલુકા પ્રમુખ આર એન પટેલ, પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ પરમાર, નિરીક્ષક ભાવસિંહ પરમાર, સોશ્યલ મીડિયા ડિપાર્ટમેન્ટ પ્રમુખ, સન્ની શાહ, મહિલા પ્રમુખ વીણાબેન રાઠવા, લઘુમતી ડિપાર્ટમેન્ટ ચેરમેન ઉસ્માનભાઈ બેલી, કોંગ્રેસ અગ્રણી દુષ્યંત ચૌહાણ, એડવોકેટ આબિદભાઈ શેખ, નવા ચૂંટાયેલ સરપંચ હોદ્દેદારો સહિત અગ્રણીઓ, કાર્યકરો, હોદ્દેદારો, અગ્રણી વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

ડભોઇના વડોદરી ભાગોળમાં આવેલ બદ્રીનારાયણ મંદિરમાં ગોદામ્બા (ધનુરમાસ) ઉત્સવની ધામ-ધૂમથી ઉજવણી.

ProudOfGujarat

વડોદરામાં ભાજપના મહિલા કોર્પોરેટરે કોમન પ્લોટની દિવાલ તોડાવતા સ્થાનિક રહીશોનો હોબાળો

ProudOfGujarat

સુરત : સ્પામાં વર્ક પરમિટ વગર કામ કરતી થાઇલેન્ડની 27 યુવતીઓને પીસીબીએ પકડી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!