Proud of Gujarat
FeaturedGujaratINDIA

પંચમહાલ : જાંબુઘોડા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા સભ્ય નોંધણી અભિયાન તથા નવા વર્ષનુ સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો.

Share

પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકા કોંગ્રેસ દ્વારા જનજાગરણ અભિયાન સભ્ય નોંધણી ઝુંબેશ નવા વર્ષનો સ્નેહમિલન કાર્યક્રમ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માજીના કાર્યક્રમ આગામી વિધાનસભાણ ગ્રામ પંચાયતો ન્યુ યોજાનારી ચૂંટણીઓ અને પક્ષની વિવિધ કામગીરીને ગ્રામ્યના ઊંડાણ સુધી પહોંચાડવાના અભિગમ સાથે ઊંડવાણ મુકામે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અજીતસિંહ ભાટીના માર્ગદર્શન હેઠળ પ્રદેશ મંત્રી પ્રભારી રફીક તિજોરીવાલા, પૂર્વ મંત્રી ઉદયસિંહ બારીયાની ઉપસ્થિતિમાં જાંબુઘોડા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ મોતીભાઈ બારીયાના અધ્યક્ષ સ્થાને યોજાયેલ મહત્વની મીટીંગ તથા જનજાગરણ અભિયાન સભ્ય નોંધણી ઝુંબેશનો શુભારંભ કરવામાં આવેલ અને નવા વર્ષની હાર્દિક શુભેચ્છા સહ શુભકામનાઓ પણ પાઠવવામાં આવેલ.

સમગ્ર જાંબુઘોડા તાલુકામાંથી મોટી સંખ્યામાં આગેવાનો હોદ્દેદારો, કાર્યકરો, જિલ્લા ઉપપ્રમુખ કીર્તિસિંહ રાણા, તાલુકા નિરીક્ષક ગુલસીંગ રાઠવા, યુવા કોંગી નેતા તેજેન્દ્ર પઢીયાર, ગોપાલભાઈ બારીયા, મોહમ્મદભાઈ, પરસોત્તમભાઈ, લાલસીંગ નાયક, નવીનભાઈ બારીયા, ભીખાભાઈ તડવી, વજેસિંહ બારીયા સહિત ઉપસ્થિત રહ્યા હતા.

પંચમહાલ જાંબુઘોડા, રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

ભરૂચ ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ૨૦૨૨ ની ઉજવણી અંતર્ગત સાયન્સ કાર્નિવલ યોજાયો.

ProudOfGujarat

ઝઘડીયા તાલુકામાં બીપીએલ રેશનકાર્ડ ધારકો પૈકી કેટલા લોકો તેને યોગ્ય? જેમના નામ બીપીએલ યાદીમાં નથી તેવા પણ ઘણા લોકો પાસે બીપીએલ રેશનકાર્ડ હોવાની બુમ.

ProudOfGujarat

સુરત જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક યોજાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!