Proud of Gujarat
FeaturedGujaratINDIA

પંચમહાલ : અડાદરા સેવાશ્રમ આશ્રમ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરાયુ.

Share

પંચમહાલ જીલ્લાના વેજલપુર પાસે આવેલી બેઢીયા મુકામે આવેલ ગોવિંદ ગુરુ યુનિવર્સિટી સંલગ્ન દિવ્ય દ્રષ્ટિ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત દેવરાજ ઈન્સ્ટિટયૂટ ઓફ સોશિયલ વર્ક કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પ્રિતેશ. પી. પરમાર, પ્રિયંકાબેન.પી. પરમાર,ધર્મિષ્ઠા.વી.પરમાર દ્વારા અડાદરા ગામે આવેલ સેવાશ્રમ આશ્રમ શાળા ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

જેમા આશ્રમ શાળાના વિદ્યાર્થીઓએ મનોરંજન કાર્યક્રમો કોવિડ ગાઇડલાઇન પ્રમાણે યોજ્યા હતા અને આશ્રમ શાળાના વિદ્યાર્થીઓને ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

જંબુસર તાલુકાના ડાભા ગામે ભારે વરસાદથી નવીનગરી વિસ્તારમાં પાણી ભરાયા.

ProudOfGujarat

પોલીસ કોન્સટેબલ બન્યો બુટલેગર: કોરોનાકાળમાં દમણથી દારૂની ટ્રીપ મારતા ઝડપાયો

ProudOfGujarat

માંગરોળ : વાંકલ ગામના વૃદ્ધને કંટવાવ ગામના પાટીયા નજીક અજાણ્યા કાર ચાલકે અડફેટે લેતા મોત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!