Proud of Gujarat
GujaratFeaturedINDIA

પંચમહાલ : હાલોલનાં ગોકળપુરા ગામે કોવિડમાં અવસાન પામેલાના પરિવારજનોની કોંગ્રેસ અગ્રણીઓ દ્વારા મુલાકાત.

Share

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અને પંચમહાલ કોંગ્રેસ દ્વારા આયોજિત કોવિડ-19 યાત્રાના ભાગરૂપે હાલોલ તાલુકાના ગોકળપુરા ગામે કોવિડથી અવસાન પામેલ પરિવારની મુલાકાત કરી હતી.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઓ.બી.સી વિભાગના ચેરમેન ઘનશ્યામભાઈ ગઢવી, મુકેશભાઈ ગઢવી, પંચમહાલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અજીતસિંહ ભાટી, પ્રદેશમંત્રી રફીક તિજોરીવાલા, તાલુકા કોંગ્રેસ પ્રમુખ ગજેન્દ્ર સિંહ પરમાર, ઓબીસી પ્રમુખ નરેન્દ્ર પટેલ ફોર્મ ભરી પરિવારજનોને દિલસોજી પાઠવી હતી.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

નવસારી માં માવઠું,ખેડૂતો ની ચિંતા વધી

ProudOfGujarat

પાટણના ધારપુર મેડીકલ કોલેજમાં વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

પંચમહાલ જિલ્લાના 200 ગામોમાં 100 ટકા રસીકરણ : જિલ્લામાં લક્ષ્યાંક પૈકીના 70.89 ટકાને રસી અપાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!