Proud of Gujarat
FeaturedGujaratINDIA

પંચમહાલ: ગોધરાના ખાડી ફળીયામાં કોરોના સામે રક્ષણ મેળવ્વા રસીકરણ કેમ્પ યોજાયો

Share

કોરોના કહેરની વૈશ્વિક મહામારીને લઈને જ્યારે ત્રીજી લહેરની શરૂઆત થઈ ગઈ હોઈ ત્યારે સમગ્ર દેશમાં રસિકરણનો વધતો રેપો જોવા મળી રહ્યો છે.આવા સંજોગોમાં ગોધરા શહેરના છેવાડાના અને શ્રમજીવી એવા ખાડીફળિયા વિસ્તારમાં રસિકરણનો કેમ્પ યોજાયો જેમાં સૌ નાગરિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો.આસપાસથી લોકોના ટોળેટોળા ઉમટી આવ્યા.જેમાં સામાજિક કાર્યકર ચંદ્રેશ વિસલપુરા અને આરોગ્યની ટિમ દ્વારા સફળ આયોજન કરવામાં આવ્યું જેમાં 148 લોકોએ રસિકરણ કરાવ્યું બાકીના રજીસ્ટ્રેશન સ્થગિત થતા રસીકરણ વંચિત રહી જતા ટૂંક સમયમાં તેમને રસી આપવાનું આશ્વાસન આપવામાં આવ્યું હતુ,

રાજુ સોલંકી ,પંચમહાલ

Advertisement

Share

Related posts

ભરૂચ : નર્મદા ચોકડી ઉપરથી નશાયુક્ત માદક પદાર્થ ગાાંજાના જથ્થા સાથે એક ઇસમની ભરૂચ એસ.ઓ.જી એ ધરપકડ કરી.

ProudOfGujarat

સુરત જિલ્લાના માંગરોળ તાલુકા મથક સી.એસ.સી પર કોરોના રસી મુકવાનો પ્રારંભ થયો.

ProudOfGujarat

લક્સઝરી બસમાં મુંબઈ થી ભરૂચ લવતો વિદેશી દારૂ ઝડપાયો.જાણો કેવી રીતે અને ક્યાં ?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!