Proud of Gujarat
GujaratFeaturedINDIA

પંચમહાલ : કાલોલમાં બે જુથો વચ્ચે અથડામણ થતા તંગદિલી સર્જાઈ.

Share

પંચમહાલ જીલ્લાના કાલોલમા બે કોમો વચ્ચે તંગદીલી સર્જાતા સમગ્ર કાલોલ શહેરમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે. હાલમાં જેમા અસામાજીક તત્વો એ પોલીસની ટીમ પર પથ્થર મારો કર્યો હતો.

અથડામણની ઘટના વાયુ વેગે પ્રસરતા દુકાનો ટપોટપ બંધ થઈ ગઇ હતી. હાલમા સમગ્ર જીલ્લાનો પોલીસ કાફલો કાલોલ પહોચ્યો છે. કાલોલ નગર પોલીસ છાવણીમા ફેરવાયુ છે. આ અથડામણમાં એલસીબીના પીઆઈ અને કાલોલ પોલીસ મથકના પીએસઆઇને ઇજા પહોચી છે. એસપી સહિતના અધિકારો બનાવ સ્થળે પહોચ્યા છે, પોલીસે ટોળાને કાબુમા લેવા ટીયરગેસના સેલ છોડ્યા છે. હાલમા વેપારધંધા બંધ છે પણ વાહનવ્યવહાર ચાલુ છે.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

નડિયાદ : કપડવંજ ઝુલેલાલ મંદિરના ગાદીપતિ બ્રહ્મલીન થયા.

ProudOfGujarat

માંગરોળના ઝંખવાવ ગામે મોહરમ તહેવાર નિમિત્તે તાજીયા જુલુસ નીકળ્યું

ProudOfGujarat

ભરૂચ : દહેજની રાલીઝ ઇન્ડિયા કંપનીમાં એસિડ લીકેજ થતાં ભયનો માહોલ સર્જાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!